________________
.બૃહદ્ યોગ વિધિ ... શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચેત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન સમુદિષ્ઠ ઈચ્છામો અણુસર્ફેિ ગુરુ કહે “સમુદષ્ઠિ સમુદäિ ખમાસમણાણે, હત્થણ, સુરેણ, અત્થણે, તદુભાયણ, ચિરપરિચિય કરિજ઼ાહિ, ગુરુગુણહિં વૃપ્તિજાતિ,' શિષ્ય ઈચ્છે કહી ખમ. દેઈ ઉભા થઈ એક નવકાર ગણવો.
પછી ખમા. દેઈ કહે તુમ્હાણ પવેઈય સાણં પવેઈય, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?” ગુરુ કહે “કરેહ', શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શકસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચેત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ', અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો.
પછી શિષ્ય ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજાએ નિસાહિએ,” એટલું કહી ઉભો રહે, ગુરુ “તિવિહેણ' કહે, શિષ્ય કહે “મર્થેણ વંદામિ'. પછી શિષ્ય ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિસહ ભગ. વાયણા સંદિસાડું? ગુરુ કહે “સદિસાવહ.” શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિ. ભગવન્! વાયણા લેશું? ગુરુ કહે લેજો. શિષ્ય કહે ઈચ્છે. પછી શિષ્ય ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં