________________
બૃહદ્ યોમ વિધિ
સજ્ઝાયાદિ ભંગ સ્થાન
સજ્ઝાયભંગ સ્થાન-સજ્ઝાય પઠાવતાં કેટલે સ્થાનકે ભાંજેથાપતાં, ખમાસમણ દેતાં, સંદિસાવતાં, પવેતાં કાઉસ્સગ્ગ કરતાં, પારતાં, છીંક, રૂંગુ હોય તો ભાંજે, પાટલી અથવા તેહને કાંઈ અડે તો અક્ષર કુંડો બોલાય તો, ઓઘો મુહપત્તિ પડે તો, ઉંઘાં પકડાય તો, સઘળે ભાંજે, જ્યાં લગે ભગવન્ ! મું સજ્ઝાય શુદ્ધ ન કહીએ ત્યાં લગી, પછી ભાંજે તો નવકારે. થાપી સાય કીજે, સજ્ઝાય પઠાવતાં અને પાટલીઓ કરતાં નવ વાર ભાંગે તો કાલ જાય.
કાલમાંડલું કેટલે ઠેકાણે ભાંગે-પાટલી થાપતાં ૧ ખમાસમણ દેતાં ૨ દાંડી લેતાં ૩ દાંડી પડિલેહતાં ૪ દાંડી કેડે ખોસતાં ૫ દાંડી પાછી મૂકતાં ૬ દાંડી થાપતાં ૭ કાલ પડિક્કમતાં છીંક વગેરે હોય તો ૮ ઓધો મુહપત્તિ ઉંધા પકડાય તો ૯ કાંઈ અશુદ્ધ બોલાય તો ૧૦ પાટલી ભાંગે વળી નવી વાર કાલ માંડલું કરીએ, દાંડી પાછી મૂક્યા પછી થાપતાં એટલામાંહી કાંઈ હોય તો નવી વાર નોકારે થાપી, સઝ્ઝાય કાલ પડિક્કમિએ.
કાલગ્રહણ એટલે ઠેકાણે ભાંગે-પાટલી થાપતાં ૧ ખમાસમણ દેતાં, ૨ પડિઅરૂં કહેતાં ૩ વારવરે કહેતાં ૪ સંદિસાવતાં ૫ લેતાં, ૬ પર્વતાં ૭ દાંડી લેતાં ૮ આપતાં ૯ પડિલેહતાં ૧૦ થાપતાં ૧૧ કાઉસ્સગ્ગમાંહી ૧૨ કાઉસ્સગ્ગ કરતાં ૧૩ કાઉસ્સગ્ગ પારતાં ૧૪ સઝાય પડિક્કમતાં (સત્તર ગાથા બોલતાં) ૧૫ કાલ પડિક્કમતાં (કાલમાંડલે જતાં આવતાં) ૧૬ કાલમાંડલું કરતાં ૧૭ એટલે સ્થાનકે, છીંક હોય તો ભાંજે, રૂંગું હોય તોપણ ભાંગે,
૨ (૧૪૪)