________________
... બૃહદ્ યોગ વિથ ....
પરંતુ ચાર કાઉસ્સગ વખતે રંગું હોય તો તેટલી વાર ઠરી જઈએ, આઘો અક્ષર ઉચ્ચરીયે નહિ, તો ભાંગે નહિ, રંગું બંધ થયા પછી આગળ વધીએ, કાલગ્રહીને ૧ પાટલીને કાંઈ અડે ૨ દાંડી પડે ૩ અથવા બે જણમાંથી કોઈનો ઓઘો મુહપત્તિ પડે ૪ અક્ષર આધો પાછો બોલાય તો ભાંજે, વાઘાઈ ૧ અદ્ધરતી ૨ વિરતિ ૩ એ ત્રણ કાલ ભાંગે તો, બીજી વાર ન લેવાય, પભાઈકાલ ત્રણ ઠેકાણે થઈ નવવાર લેવાય, બીજું ઠેકાણું પડિલેહ્યું ન હોય તો એક ઠેકાણે નવ વાર લેવાય. - ચૂલી પdવવાનો વિધિ - વહેલાં કાલ લીધા હોય તો પચ્ચખ્ખાણ વેળા ગુરુ થકી અલગા રહી ખમા. દેઈ ઈચ્છાકારેણ સંદીસહ શૂલી પવેલું ? ગુરુ પવેહ, ઈચ્છ ખમા. ભગવનું સુદ્ધા ચૂલિઆ, ? ગુરુ- તહરિ ઈચ્છ, ઈતિ ચૂલી પવેવવાનો વિધિ.
કાલગ્રહણ સમય નિર્ણય વાઘાઈ કાલ સંધ્યાએ, અદ્ધરતિ કાલ બે પહોર પુરા થએ ત્રીજા પહોરની શરૂઆતમાં લેવાય, તેમાં રાઈ વઈર્ષાતા કહેવાય, સર્વ તેનું અનુષ્ઠાન ત્રીજા પહોરમાં કરાય વિરતિ અને પાભાઈ કાલ ચોથા પહોરે લેવાય, અથવા વિરતિ કાલ ત્રીજા પહોરને અંતે પણ લેવાય. કાલ ત્રણ ગાઉ થઈ પવેયાતાં જો આવ્યાં હોય તો લીધાં સુજે. - કાઉસ્સગ્ગ અનુષ્ઠાન વિધિ - સુઅમ્બધે ઉદિ પચ્છા તસ્સ અઝઝયણાઈ ઉદિસિ જઈ ૧, જઈ અંગો ૧ સુઅખંધો અ, તો અંગેનંદિએ ઉદ્દિસિત્તા સત્ત ખમાસમણેહિ, પચ્છા સુઅખંધ ઉદ્દિસિય. તઓ પચ્છા અઝઝયણ ઉદિસિજ્જઈ, તે અઝઝયણ તિવિહં એગસર ૧
૪ (૧૫