________________
બૃહદ્ યોમ વિધિ યોગ વિશેષ વિધાનઃ
જોગા દુવિહા પન્નત્તા, ગણી જોગા વિવાહ પન્નત્તી, બાહીર જોગા દુવિહા, ઉક્કાલિયા આવસ્સગાઈયા, તેસુ ન સંઘટ્ટયં, કાલિએસ સંઘટ્ટયં, તે દુવિહા, આગાઢા ઉત્તરઝયણા. સત્તિકયા, વિવાહપન્નત્તી, પન્હાવાગરણ, મહાનિસિહાણિ, આગાઢા નામ સમત્તીએ ઉત્તરિજ્જઈત્તિ, આગાઢેસુ ઉત્તરઋયણવજ્જેસુ આઉત્તવાણાં ચ હવઈ, (હાલ ઉતરાધ્યયનમાં પણ આઉત્તવાળુ લેવાય છે.) સેસા અણાગાઢા, તેસુવિ, દિનકાલતિગમઝે નોત્તરિજ્જઈત્તિ.
યોગપ્રવેશનો તથા નંદિનો તથા આવસ્યક અનુષ્ઠાનનો તથા સજ્ઝાય પઠાવવાનો તથા નુતરાં દેવાનો અને સાત માંડલીનો વિધિ પૂર્વની માફક જાણવો.
અનુષ્ઠાન વિધિ
નંદિ કર્યા પછી અનુષ્ઠાન કરીએ, તે આ પ્રમાણે-ખમા.ઈચ્છા.સંદિ. ભગ,મુહ.પડિ ગુરુ- પડિલેહો ઈચ્છે, મુહપત્તિ પડિલેહી વાંદણા બે દેઈ પછી ૧ ખમા. ઈચ્છું. ભગવન્ ! તુમ્હે અમ્હેં અમુક અંગ ૧ અમુક સુઅમ્બંધ ૨ અમુક અધ્યયન ૩ અમુક વર્ગ ૪ અમુક શતક ૫ અમુક ઉદ્દેસો ૬ અમુક ચૂલિયા ૭ ઉદ્દેસો ? ગુરુ-ઉદ્દેસામિ ઈચ્છે, ૨ ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ-વંદિત્તા પવેહ ઈચ્છે, ઈચ્છકારી ભગવન્ તુમ્હે અહં અમુક અંગ. ૭ ઉદઢું ઈચ્છામો અણુસર્ફિં ગુરુ-ઉદ્દિò ઉદ્દિઢું ખમાસમણાણું હથ્થુણ સુત્તેણં અત્થેણં તદ્દભએણં
ખમા.
જે અંગ, શ્રુતસ્કંધ કે અધ્યયનાદિ હોય તેના નામ લેવા.
૨ ૧૪૦)
૧