________________
બૃહદ્ યોગ વિધિ
(૩) સજ્ઝાય પડિક્કમશું ? અને
(૪) પાભાઈ (જે કાલ હોય તે) કાલ પડિક્કમશું
....
એમ ચાર આદેશ માગવા. પછી બે વાંદણાં અને બેસણે સંદિસાહું અને બેસણે ઠાઉં ? ના આદેશ માંગી અવિવિધ આશા. સુધીની વિધિ કરે.
....
એકલો ઉત્કાલિકયોગનો સમુદ્દેસ હોય ત્યારે લોગસ્સ. પછી તિવિહેણ પૂર્વક ખમાં. વાયણા સંદિસાણું ? વાયણા લેશું ? આદેશ માગે. પછી બે વાંદણાં અવિવિધ આશા.
એકલો કાલિક યોગનો સમુદ્રેસ હોય ત્યારે ઉપર મુજબ વાયણાના બે આદેશ માગી ખમા. કાલમાંડલાં સંદિસાહું ? કાલમાંડલાં પડિલેહશું ? સજ્ઝાય પડિક્કમશું ? 'પાભાઈ (જે કાલ હોય તે) કાલ પડિમશું ? ના આદેશો માંગી બે વાંદણાથી અવિધિ. સુધી કરવું.
એકલા ઉત્કાલિક અગર કાલિકયોગની અનુજ્ઞા હોય ત્યારે પણ અનુજ્ઞાના લોગ. નો કાઉ. પછી લોગસ્સ કહી ઉદેસાની જેમ ઉત્કાલિક હોય તો ઉત્કાલિકની જેમ અને કાલિક હોય તો કાલિકની જેમ આદેશ માગવા.
A
૧ એકલો સમુ. ઉદ્દેશ કે અનુજ્ઞા હોય તો પભાઈ કાલ જ હોય.
ર (૧૩૯) ર