SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ • બૃહદ્ યોગ વિધિ ... જોગં કરિન્જાહિ ઈચ્છ, ૪ ખમા તુમ્હાણ પવઈયં સંદિસહ સાહુર્ણ પવેએમિ? ગુરુ-પવહ ઈચ્છે, ૫ ખમા. નવકાર એક ૬ ખમ. સુહાણ પવેઈયં સાણં પવેઈય સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ-કરેહ, ઈચ્છ, ૭ ખમા. ઈચ્છકારી ભગવન તુમ્હ અરૂં અમુક અંગ. ૭ ઉદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ન સાગરવરગંભીરેતિ યાવત્ લોગસ્સ એક, પ્રગટ લોકગસ્ટ ૧ ઈમ પહેલો બીજો ઉદેસો ઉદેસીએ, પછી બેહુ ઉદેસા સમુદેસીએ, પણ તિહાં તીજે ખમાસમણે સમુદ્દિદ્દે ખમાસમણાર્ણ હથ્થરં સુતેણે અત્થણે તદુભયેણે થીરપરિચિય કરિજ્જાહિ, સમુદેસના કાઉસ્સગ્ગ પછી ખમા. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાંવણિજ્જાએ નિસિડિઆએ ગુરુ-ભણે. તિવિહેણ, શિષ્ય કહે મર્થીએણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગવદ્ વાયણાં સંદિસાવું? ગુરુ સંદિસાહ ૧ ઈચ્છ, ખમા. ઈચ્છા. સં.ભ. વાયણાં લેશું? ગુરુ લેજો ૨ ઈચ્છે. ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવનું કાલમાંડલા સંદિસાઉં? ગુરુ-સંદિસાહ ૩ ઈચ્છે, ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવત્ કાલમાંડલાં પડિલેહશું? ગુરુ-પડિલેહજો ૪ ઈચ્છે, ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવત્ સઝઝાય પડિક્કમશું? ગુરુ-પક્કિમજો ૫ ઈચ્છે, ખમા. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિપીઆએ ગુરુ તિવિહેણ શિષ્ય મયૂએણ વંદામિ ઈચ્છકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાઉં? ગુરુ-સંદિસાવે ઈચ્છ, ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં ? ગુરુહાજો ૭ ઈચ્છે, એ સાત ખમાસમણ દઈ પછી બે વાંદણાં દેઈ, ખમા. ઈચ્છકારી ભગવત્ તુહે અરૂં અમુક અંગ૭ અણજાણઓ? ૪ ૧૪૧૪ળ
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy