________________
•••• બૃહદ્ ચોક વિધિ .. પછી એક નવકારે બેઠા-બેઠા સ્થાપે અને એક નવકારે ઉભા-ઉભા સ્થાપે
દાંડીધર ખમાસમણ દઈ ને બોલે ઈચ્છાકારેણ સંદિસહ વસ્તિપવેલું ?" કાલગ્રહી કહે - પહેઓ દાંડીધર ઈચ્છે કહી ખમાસમણ દઈ કહે “શુદ્ધાવસહિ” કાલગ્રહી કહે તહત્તિ દાંડીધર કહે ઈચ્છે પછી બન્ને જણ ખમાસમણ દે. અને અવિધિઆશાતના મિચ્છામિ દુક્કડં કહે પછી સવળો હાથ રાખી, એક નવકાર ગણી પાટલી ઉથાપે, પછી સ્પંડિલ પંડિલેડવા.
જોગના પ્રથમ દિવસે તેમજ સમુશ-અનુશાના દિવસે એક જ કાલગ્રહણ લેવાય.
કોઈ વસ્તુને અડકવું નહિ, છીંક આવે કે સંભળાય તો જાય. નુતરા વિધિ બીજીવાર ન થાય. દરેક આદેશ માગ્યા પછી ઈચ્છું કહેવું. સ્થાપનાચાર્ય પશ્ચિમ દિશાએ રાખી ત્યાં દાંડી-પાટલી ગોઠવવા.
૧ ભગવનું બોલવું નહિ.
ઇલ (3)