________________
બૃહદ્ યોમ વિધિ
કાળ પૂર્વેતાં જ્યાં બે નવકારે બેઠાં થાપવાનું છે ત્યાં એક નવકારે પાટલી અને બીજે નવકારે નીચે મુકેલી દાંડી થાપીયે, - પછી એક નવકારે સર્વે ઉભાં થાપીયે.
....
અસાઢ ચાતુર્માસિક તથા કાર્તક ચાતુર્માસિક પડિક્કમણાણંતર પડવાલગે અસજ્ઝાય, એવો પાઠ પણ કોઈક જોગ વિધિમાં દેખાય છે.
વાઘાઈ અને અદ્ધરત્તી કાલગ્રહણમાં બન્ને જણ ઉત્તર દિશા સન્મુખ જાય ત્યાં કાલગ્રહી ઉત્તર દિશા સન્મુખ ઉભો રહે અને દાંડીધર આદેશ માગી ફરીથી આવે ત્યારે કાલગ્રહીની સામે દક્ષિણ દિશા તરફ મુખ રાખી રહે, અને ચાર કાઉસ્સગ્ગમાં પહેલો ઉત્તર સન્મુખ બીજો પૂર્વ સન્મુખ ત્રીજો દક્ષિણ સન્મુખ અને ચોથો પશ્ચિમ સન્મુખ કરી પાંચમી વખતે ઉત્તર સન્મુખ નવકાર ગણી પોતાને જમણે હાથે ફરી દક્ષિણ તરફ જાય.
ભગવતીજીના જોગમાં કોઈક પ્રતોમાં ૧૮૮ અને કોઈક પ્રતોમાં ૧૮૯ દિવસો પણ લખ્યા છે. તેમાં ઓળીના અસઝાયના (૧ તિથિનો ક્ષય હોય તો) ૧૦ દિવસ અને ચોમાસાના બે મળી ૧૨ દિવસ ગણાય છે. તેની સાથે ક્ષય ન હોય અને એક તિથિ વધે તો ૧૪ થયા, અને કોઈક પ્રતોમાં એક દિવસ મુસલમાનોની બકરીઈદની અસઝ્ઝાયનો ગણ્યો છે. સવારમાં તથા સાંજે ક્રિયામાં સંઘટ્ટો અને આઉત્તવાણુ લેતાં અને મેલતાં મુહપત્તિ પડિલેહવાના આદેશથી તે મિચ્છામિ
દ (૧૨)TD