________________
• બૃહદ્ યોગ વિધિ ... સાંજની ક્રિયા વિગેરે થાય તો પણ દિવસ પડે નહિ. @ કાલગ્રહણની ક્રિયા સંપૂર્ણ થઈ ગઈ અને દેરાસર દર્શન
ચૈત્યવંદન ન કર્યું હોય તે પૂર્વે અંતરાય આવે તો દિવસ પડે 'પણ કાલગ્રહણ ન જાય. જી પણાની ક્રિયા કરી રહ્યા અને સઝઝાય પઠાવવાની અને
પાટલીની ક્રિયા બાકી રહી હોય અને અંતરાય આવે તો તેનાં તે દિવસનાં કાલગ્રહણ જાય અને દર્શન ન થયાં તેથી દિવસ પણ પડે. # મહાનશીથ નંદી અને અનુયોગના જોગ ન કર્યા હોય તે
યોગ કે ઉપધાનમાં અંતરાયવાળી સાધ્વીઓ કે શ્રાવિકાઓને પણ ક્રિયા કરાવી શકે નહીં (સેન પ્રશ્ન કિ.ઉ.૫૮ તથા
તત્ત્વતરંગિણી) @ જ્યારે જ્યારે આદેશ માગે ત્યારે ત્યારે આદેશ માગ્યા પછી. ઈચ્છે કહેવું જોઈએ. વિરતિકાલ અને પાભાઈ કાલ સાથે લઈ, પછી પ્રતિક્રમણ પડિલેહણ કરી, કાલ પdવીને બે સઝાય પઠાવી, બન્ને કાલગ્રહણનું અનુષ્ઠાન સાથે કરી, પછી એક સઝાય પઠાવીને ત્રણ પાટલીઓ કરી પાભાઈ કાલનું અનુષ્ઠાન પુરૂ કરી, પછી વિરતિ કાલની બે સઝઝાય પઠાવી અને બે
પાટલીઓ કરવી @ અનુયોગ સંભળાવવો, અને માંડલીનાં સાત આંબીલની ક્રિયા,
મહાનિશીથવાળો પણ કરાવી શકે.
(૧૨)