________________
A.
.... બૃહદ ચોઠ વિધિ ...
યોગ સંબંધી વિશેષ સૂચનાઓ * એક દિવસે એક કાલગ્રહણ લેવું હોય તો પાભાઈજ લેવાય, બે કાલ લેવાં હોય તો વિરતિ અને પાભાઈ લેવાય, તથા ચાર લેતાં અદ્ધરતિ અને વિરતિ ભાગ્યાં હોય તો વાધાઈ અને પાભાઈ પણ લેવાય, વાધાઈ અદ્ધરતી અને પાભાઈ તથા વાધાઈ વિરતી અને પાભાઈ એમ ત્રણ પણ લેવાય, ચારે સાથે પણ લેવાય. અદ્ધરસ્તી વિરતી અને પાભાઈ એ ત્રણ લેવાતાં નથી પણ નિષેધ જોવામાં આવ્યો નથી. જી નુતરાં એક લેવું હોય તો પાભાઈનાં જ દેવા, બે લેવાં હોય
તો પાભાઈ અને વિરતીનાં અને ત્રણ લેવાં હોય તો પાભાઈ વિરતીનાં દઈને વાધાઈના દેવાં, ચાર લેવો હોય તો ચારેનાં દેવાં જોઈએ, તેમાં પહેલાં પાભાઈ વિરતીના દેવાં-ચારે
કાલગ્રહણમાં ૪૯-૪૯ માંડલાં કરવાં. છ વાઘાઈ અને અદ્ધરતીનું અનુષ્ઠાન રાત્રેજ કરાય # વાઘાઈ કાલગ્રહણ પ્રતિક્રમણ કરીને સંથારા પોરીસી ભણાવ્યા
પૂર્વેજ લઈ એક સઝઝાય પઠાવી તેનું અનુષ્ઠાન પણા મુહપત્તિના આદેશ પૂર્વે સુધીનું કરી, શેષ બે સઝઝાયો પઠાવી ત્રણ પાટલીઓ કરીને પછી સંથારા પોરીસી ભણાવીને પછી ત્રીજા પહોરની શરૂઆતમાં અદ્ધરત્તી કાલ લેવું, અને પછી એક સઝઝાય પઠાવી અનુષ્ઠાન કરીને છેવટ એક સઝાય
અત્યારે ત્રણ કાલગ્રહણ લેવાના નથી અને પાભાઈ અને વિરતી બે જ લેવાય છે.