SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોગ વિધિ પછી પાટે બેસે, પછી સંઘ યથા શક્તિ પૂજા કરે. પછી નવીન પંન્યાસ ઉપદેશ આપે પછી સંઘ સહિત દેહરે જાય ઈતિ પદ સ્થાપના. અથ સર્વ અનુષ્ઠાન મધ્યે આચાર્યાદિકેઃ પ્રથમ આત્મરક્ષા ઉચ્ચતે શ્રી મહાનિશિથ સિદ્ધાંતે દિબંધમંત્રકથિતમંત્રે દિગ્બધઃ શેય: તથા દિગ્બધ વર્ધમાન વિદ્યા પ્રમુખથી તથા વજપંજરસ્તોત્ર એક સપ્તતિશત (૧૭૧) બીજાક્ષરે ગુરુ મુખે ગ્રહી અવસ્ય કરે, તથા વર્ધમાન વિદ્યાએ મંત્રી, વાસ રાખે સ્વચ્છ ચિત્તે કરે, તથા વર્ધમાન વિદ્યા સિદ્ધિ નહીં કરી હોય તો, સુવિહિત આચાર્યાદિક પાસે મંત્રાવીને રાખે, પછી પોતે ત્રણ નવકાર સહિત મંત્રીને વાસક્ષેપ શિષ્યાદિકને કરે ઈતિ. પરમેષ્ઠિ નમસ્કાર, સારૂં નવપદાત્મક, આત્મરક્ષાકર વજ્રપંજરાભં સ્મરામ્યહં ૧ ૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, ૐ નમો સિદ્ધાણં, મુખે મુખપત્ર્યંબર ૨ૐૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધ હસ્તયોર્દઢ ૩ ૐ નમો લોએ સવ્વસાહુણં, મોચકે પાયોઃ શુભે એસો પંચનમુક્કારો. શિલા વજ્રમયી તલે ૪ સવ્વપાવપ્પણાસણો. વપ્રો વજ્રમયો બહિ:, મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા ૫ સ્વાહાન્ત ચ પદશેયં, પઢમં હવઈ મંગલં, પ્રોપરિ વજ્રમયં, પિધાનં દેહરક્ષણે ૬ મહાપ્રભાવા રક્ષેય, ક્ષુદ્રોપદ્રવનાશિની, પરમેષ્ટિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસુરિભિઃ ૭ યશ્ચેવં કુરૂતે રહ્યાં, પરમેષ્ટિપદેઃ સદા, તસ્ય ન સ્યાદ્ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન ૮ ઈતિ પંચ પરમેષ્ટિપદે રક્ષાસ્તોત્ર. SAT ૬૦ (૧૧૫)
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy