________________
• બૃહદ્ યો વિધિ .... પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? ગુરુ. કરેહ ઈચ્છ, ખમા. ઈચ્છકારિ ભગ. તુ. સર્વાનું અનુયોગાનું અણજાણાવણી (૫. પદ આરોવાવણી) કરેમિ કા. અન્નત્થ.લો. ૧ સાગરવરગંભીરેતિ યાવત્ કાઉસ્સગ્ન પ્રગટ લોગસ્સ ખમા. ' - ઈચ્છા.સં.ભ. કાલમાંડલું સંદિસાવું! ગુ. સંદિસાહ ઈચ્છે, ખમા.ઈચ્છા સંભ કાલમાંડલું પડિલેહશું. ગુ. પડિલેહજો. ઈચ્છે.ખમા.ઈચ્છા ક. સઝાય પડિકયું? ગુ. પડિકમેહ ઈચ્છે, ખમા. ઈચ્છા કા. પાભાઈ કાપડિકયું? ગુ. પડિકમજે, ઈચ્છ, ખમા. અવિધિ આશાતના હુઈ હોય તે મિચ્છામિ દુક્કડ ને
પછી ખમા. ઈચ્છકારિ ભ. પસાય કરી પંન્યાસ નામ Qહ ગુરુ, ફ્લેમિ એમ કહી નાંદને ત્રણ પ્રદક્ષિણા દેતા જાય. તે વખતે ગુરુ નવકાર પૂર્વક કોટિગણ વયરીશાખા ચંદ્રકુલ આચાર્ય શ્રી વિજયસિંહ સુરિજી ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી પ્રવર્તક પ્રવર્તીની હાજર હોય તે તેના નામ દેઈ છેવટે ગુરુનું નામ દેઈ પન્યાસ નામ સ્થાપન કરવું. તે વખતે સંઘ પણ વાસક્ષેપ કરે
પછી ખમા. ઈચ્છા. પવેણા મહુપત્તિ પડિલેહું ગુ. પડિલેહજો. ઈચ્છે. મુહપત્તિ પડિલેહી. પછે વાંદણાં ર દીજે, ઈચ્છા. પવેણું પdઉ. ગુ. પવેદ ઈચ્છ. ખમા. ઈચ્છકારી ભ. તેમણે અમહે સર્વાનું અનુયોગાનું અણજાણાવણી નંદિ કરાવણી દેવવંદાવણી વાસ નિક્ષેપ કરાવણી પાલી તપ કર્યું ગુ. કરેહ ઈચ્છે, ખમા. ઈચ્છકારિ ભગવાન પસાય કરી પચ્ચખ્ખાણનો આદેસ આપશોજી, પચ્ચખ્ખાણ કરી, વાંદણાં રદેઈ, ઈચ્છા. બેસણે સંદિસાહું? ગુરુ-સંદિસાહ ઈચ્છે ખમા ઈચ્છા. બેસણું ઠાઉં ગુરુ ઠાવહ ઈચ્છે, ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ
૧૧