________________
બૃહદ્ યોમ વિધિ
નંદિસૂત્ર સંભલાવણી કરેમિ કા. ગુરુ. નંદિસૂત્ર કઢાવણી કરેમિ કા. અન્નત્થ. લો. ૧ સાગરવરગંભીરેતિ યાવત્, બેહુજણ કાઉસ્સગ્ગ કરી. પ્રગટ લોગસ્સ બેહુજણા કહી,
પછે ગુરુશિષ્ય ખમા. દેઈ ગુરુ કહે ઈચ્છા.સં.ભ. નંદિસૂત્ર કઢુ ! શિષ્ય કહે ઈચ્છા.સં.ભ. નંદિસૂત્ર સાંભલુ? ઈમ કહે, ગુરુ વાસક્ષેપ લઈ નવકાર પૂર્વક નંદિસૂત્ર સંપૂર્ણ સંભલાવી માથે હાથ મેલી ગુરુ વાસક્ષેપ કરતા ઈમ કહે “ઈમપુણ પહુવણં. પડુચ્ચ અમુકગણિનઃ સર્વાન્ અનુયોગાન્ અણુજાણાવણિ નંદિપવત્તઈ,'' ઈમ વાર ત્રણ કહી, ગુરુ કહે, નિત્થારગ પારગા હોહ, ઈચ્છામો અણુસહિં, અહીં ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણવાર નીચેનો પાઠ સંભલાવવો, “ૐૐ નમો આયરિયાણં ભગવંતાણં નાણીણ પંચવિહાયારસુઢિયાણં ઈહ ભગવતે આયરિયા અવયરંતુ સાઝુસાહુણીસાવયસાવિયા કર્યાં પૂર્યાં પડિચ્છતુ સવ્વસિદ્ધિ દિસંતુ સ્વાહા.” પછે
ખમાસમણ ઈચ્છકારિ ભ.તુ. સર્વાન્ અનુયોગાન્ અણુજાણહ (૫. પદં આરોવેહ)? ગુ. અણુજાણામિ (આરોવેમિ) ઈચ્છું પછે ખમાસમણ સંદિસહ કિંભણામિ ? ગુ. વંદિત્તા પવેહ, ઈચ્છું ખમા.. ઈચ્છુકારિ ભ. તુ. સર્વાન્ અનુયોગાન્ અણુન્નાય (૫. પદઆરોવિયં) ઈચ્છામોઅણુ અણુત્રાય (આરોવિયં ૨) ખમાસમણાણં હત્થેણં સૂત્તેણં અત્થેણં તદ્દભયેણં સમ્બંધારિજ્જાહિ અશેસિંચ પવજ્જાહિ ગુરુગુણેહિં વૃઢિજ્જાહિ નિત્થારગ પારગા હોહ;
ઈચ્છે, ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહુણં પવેમિ ? ગુ. વેહ ઈચ્છે, ખમા. નવકાર ૧ ત્રણ પ્રદક્ષિણા ખમા. તુમ્હાણું
D (૧૧૩) ૨