________________
બૃહદ્ યોગ વિધિ .... ઈચ્છકારિ ભ. તેઓ અમાં વિબુધપદ આરોવાવણી અથવા વાચકપદ આરોપાવણી અશુજોગ અણુજાણાવણી નદી કરાવણી દેવ વંદાવો ? ગુ. વંદેહ ઈચ્છે આઠે થઈએ દેવ વંદાવીએ, શિષ્ય ૨ વાંદણા દેઈ, ખમા.ઈ.ભ. તુમ્હ અખ્ત વિબુધપદ વાચકપદ અનુયોગાનુજ્ઞાર્થ નંદિસૂત્ર સંભળાવણી, (ગુરુ નંદિસૂત્ર કઢાવણી) કાઉં. કરાવો. ઈચ્છે ફરીથી એજ પ્રમાણે બોલી કરેમિ કાઉસ્સગ્ગ અત્થ. સાગરવર ગંભીરા સુધી બન્ને જણ કાઉસ્સગ્ન કરી પ્રગટ લોગસ્સ કહીને, ઈહાં નંદિસૂત્ર કહેવાનો અધિકાર છે, આચાર્ય પદ હોય તો નોકારને વડુ નંદિસૂત્ર કહે, નહિતો લઘુ નંદિ કહીએ, શિષ્ય સાંભલે, પછી - ખમાસમણ શિષ્ય કહે, ઈચ્છકારિ ભ. તુ. અણુજોગ અણુજાણું? ગુ. અહં. એયસ્ત સાહુસ્સ દધ્વગુણપજ્જવહિં ખમાસમણાણ હત્યેણે સુણ અર્થેણં અણુઓ– અણજાણામિ ઈચ્છ, - બીજે ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ કહે વંદિતા પવેદ - ઈચ્છે - : ત્રીજે ખમા. ઈચ્છકારિ “ભગ. તુચ્છે. અણુજોગ અણુવાર્ય ઈચ્છામો અણુસદ્ધિતિ શિષ્ય કહે” ગુરુ. અણુશાય અણુશાય સમ્મ ધારય અભેસિં ચ પધ્વજ્જાહિ ઈચ્છે
ચઉલ્થ ખમા તુમ્હાણ પવેઈય સંદિસહ સાહુર્ણ પવેમિ ? ગુ. પવેઈ ઈચ્છે . પંચમે ખમા. એક નવકારેણ નાંદને અને ગુરુને પ્રદક્ષિણા ત્રણ
છઠે ખમ. તુમ્હાણ પવેઈય સાહુર્ણ પવઈય સંદિસહ
જ ૧૧૧૪