________________
.... બૃહદ્ યોગ વિધિ ...... ૧૦૮ શ્વાસોશ્વાસ કાઉ. ઉપર લોગસ્સ પછી ખમા. દઈ અવિધિ આ.મિદુ. કહેવું આ પમાણે કાઉસ્સગ ન કર્યો હોય તો ૧૨ માસ સુધી તેને માટે અસ્વાધ્યાય, યોગ કરાવી ન શકે, ચોમાસુ કરી શકાય,
કલ્પસૂત્રાદિ સૂત્રો ન વંચાય. ૨. આસો અને ચૈત્ર સુદ ૫ ના, અષાઢ, કાર્તિક તથા ફાગણ સુદ
૧૪ ના મધ્યાન્ડથી માંડી વદ ૧ ની અહોરાત્રી સુધી (વદ ૨ ના સૂર્યોદય સુધી) અસઝાય, એટલે વદ ના સવારના ઉત્કાલિકમાં પ્રવેશ કરાવી શકાય, તેમ જ કાલિકમાં પણ કાલગ્રહણ વગર બીજી વખત પ્રવેશ કરવાનો હોય તો કરી
શકાય. અર્થાત્ ખાલી પયણું કરી શકાય. ૩. વિશાખામાં સૂર્ય પ્રવેશ પછી વૃષ્ટિ, ગર્જના, વિદ્યુની અસક્ઝાય,
તેમાં વૃષ્ટિ તથા ગર્જનાની બે પ્રહર, તથા વિજળીની એક પ્રહર
અસક્ઝાય. ૪. ગંધર્વપુર (બળતાં નગર જેવો દેખાવ) દિગ્દાહ (છિન્નમૂલદાહ)
ઉલ્કા (સુરેખા) અથવા પ્રકાશ યુક્ત સરેખા તણખા જેવા, ઉપર પ્રકાશ નીચે અંધકાર, અજ્ઞાન સંધ્યા છેદમાં એક પ્રહર
અસક્ઝાય. ૫. વર્ષાકાલે ૭. શિયાળે ૫, ઉનાળે ૩ તારા પતનની અસક્ઝાય. ૬. ધુમસ, અરણ્યવાતથી ઉડતી સચિત્તરજ, કેશવૃષ્ટિ જ્યાં સુધી,
પડે ત્યાં સુધી, મહાકલહ, મ્લેચ્છાદિ ભય, સ્ત્રીપુરૂષનું નજીકમાં
જળ ૧૦૬ોલ