________________
બૃહદ્ યોમ વિધિ
રહે વિપરિતપણે સંયમઘાત ઉપજે તિણે કારણે સંયમઘાતક અસજ્ઝાય કહી.
ભાવાર્થ:- રૂધિરાદિ અશુચિ વગેરેને કારણે સ્વાધ્યાય વગેરે ન થઈ શકે તેવા પ્રસંગોને અસ્વાધ્યાય કહેવાય છે. તેના મુખ્ય બે ભેદ છે. ૧-આત્મસમુત્થ-પોતાના કારણથી અસ્વાધ્યાય થાય. ૨-બીજાના કારણથી અસ્વાધ્યાય થાય. પ્રથમ પરસમુદ્ઘના કારણો આ પ્રમાણે છે.
૧-સંયમઘાતિ, ૨-ઔત્પાતિક, ૬-દેવસંબંધી ૪-વ્યુહગ્રાહિક, ૫-શરીરસંબંધી.
જે
૧-સંયમઘાતિ-સંયમનો ઘાત કરનાર. તેના ત્રણ ભેદો છે. ૧-મહિકા, ૨-સચિત્તરજો વૃષ્ટિ, ૩-અમૂકાય (વરસાદ)ની વૃષ્ટિ, A મહિકા-ગર્ભમાસ-કાર્તિક મહિનાથી મહા મહિના સુધીમાં આકાશમાંથી ધુમ્મસ વરસે તે આ ધુમ્મસ વરસતાં તુરત જ સર્વસ્થાન અસૂકાયમય બની જાય છે. આવા વખતે ઉપાશ્રય આદિના બારી બારણાં બંધ કરી, અંગોપાંગ સંકોચી રાખીને એક સ્થાને બેસી જવું જોઈએ, હાથ પગ હલાવવાં જોઈએ નહિ, B-સચિત્તરજ વ્યવહારથી સચિત્તરજ જે જંગલમાં પવનથી ઉડેલી રજ, જે રંગમાં કંઈક લાલ રંગની હોય છે અને દૂર દૂરથી દેખાય. આ ચિત્તરજ પણ સતત વરસે તો ત્રણ દિવસ પછી સર્વ સ્થાનો પૃથ્વીકાયમય બની જાય છે. ૮-વરસાદબુમ્બુદ્ વર્ષા, બુર્બુદ્ વિનાનો અને ફુસીયા. બુદ્નુર્ એટલે પાણીમાં પરપોટા થાય તે, તેવો વરસાદ વરસે તો આઠ પ્રહર સુધી (બીજા મતે ત્રણ દિવસ) સુધી વરસે તો તે પછી અસ્વાધ્યાય. પરપોટા વિનાનો
(૭)