SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ • બૃહદ્ યોગ વિધિ .... શ્રુતસ્કંધાનુજ્ઞા નંદિ ૨, તૃતીયદિને અંગસમુદ્દેશ ચતુર્થ દિને અંગાનુજ્ઞા નંદિ ૩ એવં તસ્મિન્ યોગે તિસોનંદય આકસંધિદિનાનિ ચત્વારિ યુ યસ્મિયોગે શ્રુતસ્કંધ એક સ્માત, તત્ર શ્રુતસ્કંધોદ્દેશે નંદિ ૧ નિષ્પાદ્ય, તદધ્યયનાદીનાં ઉદ્દેશાદિ કરણીય. એવં યદા પ્રાન્ત આયાતિ તદેકેન દિનેન શ્રુતસ્કંધસમુદ્દેશઃ દ્વિતીયદિને શ્રુતસ્કંધાનુજ્ઞાનંદિ ૨, એવં તસ્મિનું યોગે નંદિઢય, આકસંધિદિનદ્વયં ચ સ્યાત, કાલિકાયોગેષ ઉદ્દેશાદીના ઉદ્દેશ સમુદેશકાયોત્સર્ગાનંતર તિવિષ્ણ કથાયિત્વા વાયણાં સંદિસાઉં ૧ વાયણાં લેશું ૨ કાલમાંડલાં સંદિસાઉં ૩ કાલમાંડલાં પડિલેહશું ૪ સઝઝાય પડિક્કમશું ૫ પુનઃ તિવિહેણકથાયિત્વા બેસણે સંદિસાઉં - ૬ બેસણે ઠાઉં ૭ એવં સર્વત્ર ક્ષમાશ્રમણાનિ સપ્ત વાંદણાં બે દાયિત્વા અધ્યયનાદીનાં અનુજ્ઞાકાયોત્સર્ગ ચ કૃત્વા, કાલ માંડલાં સંદિસાઉં ૧ કાલમાંડલો પડિલેહશું ર સઝઝાય પડિક્કમશું ૩ કાલ પડિક્કમ ૪ ઈતિ અંગાદી નંદિ પ્રકાર, - અસજઝાય એહના બે ભેદ, એકા આત્મ સમુત્થા દ્વિતીયા પરસમુત્થા, તસ્યા પંચભેદાઃ સંયમ ઘાતક-ધુઅરિ પ્રમુખ ૧ ઉત્પાતિક-માંસ વૃષ્ટયાદિક ૨ દિવ્ય-દેવકૃત ગંધર્વ ન(ગ)રાદિક ૩ વ્યગ્રાહિક - વિગ્રહ કહિયે સંગ્રામ ૪ શારીરીક-મનુષ્ય તિર્યંચ શરીરના પુદ્ગલ પ, આત્મસમુત્થા શારીરીકઅસઝઝાય માંહી જાણવી એહમાંહિ પહેલી અસઝાય સંયમ ઘાતકની સીમ હોઈ ત્યાં લગી અસઝઝાય પડિલેહણ પ્રમુખ ક્રિયાઅનુષ્ઠાન કાય ચેષ્ટાદિક હાથ પગનો હલાવવો આકુંચન પ્રસારણ કાંઈ ન સુજે, એકાંતે અંગોપાંગ સંવરી વસ્ત્રાદિ આવરી બેસિએ તો સંયમ
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy