________________
[૪] તેથી જ માખણની બાબતમાં બહુ ઉપગ રાખવે ઉચિત છે.
આપણા પ્રમાદમાં આહાહા! અસંખ્ય જીવેને નાશ થઈ જાય છે! હે બંધુઓ! શ્રી જિનશાસનમાં આપણે આવે અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયે કે જેથી સૂમ બાબતેનું જાણપણું થાય છે, અહે! કેવળી ભગવંત વગર બીજું કે કહી શકે ? અર્થાત્ ત્રણકાળના ભાવ જેનાથી એક સમયમાં જણાય, તે પ્રભુ કેવળજ્ઞાનથી જ આ બધું પ્રકાશી શકે. બંધુઓ ! ચાલે હવે આપણે પ્રમાદ ત્યજી આ ઉત્તમ અવસરને હર્ષ વડે વધાવી લઈએ, અને “જીવદયા પ્રતિપાળ” એ નામ સાર્થક કરી મંગળમાળા વરીએ. ઘરે દુઝણું રાખી ધી-દુધની બેઠવણ કરી લેવા શિવાય તે ચેકમાં મળવાને બીજો ઉપાય નથી. પરંતુ ગોચર ખેડાઈ જવાથી અને બાંધવા માટેની જગ્યાને મ્યુo તરફથી કર લેવા હેવાથી આ સાદા અને ગરીબ દેશમાં તે પોસાય તેમ નથી. બંગલાઓમાં મટરો રાખવા અને બગીચાની સગવડ મળે છે. પણ ઉત્તમ પોષક તત્ત્વ આપનારા ગાય વિગેરે બાંધવાની મુશ્કેલીમાં વધારે કરાતે જય છે મ્યુચેહુબા દુધ, ઘી, માટે પ્રયાસ કરે છે, તેમ નથી. પરંતુ ડબાના ઘી, દુધના ભાવિ વેપાર માટે કરે છે. પરંતુ તેથી તાજાં–તરતના ઘી દુધ મળવાને સંભવ ન ગણાય. વેજીટેબલ ઘી કે તેલના જ બને છે, તેમાં તેલ જોઈએ. પછી ગમે તેનું. કદાચ માછલીનું હોય તે પણ ચાલે. દવાઓથી સાફ કરીને સુગંધી નાંખે એટલે બસ. તેમાં