________________
[ ૮૫ ] તેના ગુણે છે, ઘીને ગુણે નથી, આરોગ્યને હાનિ કરે છે, એમ નિષ્ણાતો કહે છે. સારી ઓલાદના બાના નીચે નબળી ઓલાદને કતલખાને મોકલવાની દલીલ ખોટી છે, ગરીબોને
ડું દુધ દેનારી ગાયથી પણ જરૂરીયાત પૂરતું દુધ રેજ મળી શકે છે. ડેરીના ખર્ચાળ ૬ષ તેમને માટે દુર્લભ થાય.]
૨૧ બનીતરતમાં વિયાએલી ગાય તથા ભેંશના તરતના દુધની બળી બનાવે છે. ગાયને પ્રસૂતિ થઈ હોય, ત્યારથી તેનું દુધ ૧૦ દશ દિવસ, ભેશનું ૧૫ દિવસ, બકરીનું ૮ આઠ દિવસ સુધી લેવું કપે નહિ ત્યારે તેની બળી તે કયાંથીજ વપરાય? અર્થાત્ નજ ખવાય. (દુધમાં સુવાવડીના અભય દુષને ભેળસેળ ન થાય તે પણ તપાસ કરીને લેવું.
ખાટા કળાં–જે ચોખાની કણકી સાથે અડદની દાળ તથા ચણાની કે તુવેરની દાળને "ભરડી છાશમાં આ કરી બનાવે છે. જે ઉકાળેલી છાશનો પણ આ રાત્રે કચે હેય, તે તે અભક્ષ્ય છેમાટે સૂર્યોદય પછી ઉકાળેલી છારામાં આથીને કવાં, અને સૂર્યાસ્ત પહેલાં વાપરવાં જોઇએ, બંધુઓ! આવી વસ્તુઓના બીજા દિવસે શિરામણ થાય તે ખરેખર શ્રાવકકુળને ન છાજે.
શેકેલ, તળેલી, બાફેલી ચીજો પ્રાયઃ અપક્વજ રહે છે. તેથી આરોગ્ય બગાડે છે. તે પ્રમાણે હેકળાં બાફેલી ચીજમાં ગણાય છે. પાપડ શેકેલા ગણાય છે. પુરી વિગેરે તળેલ છે.]
૧ કઠોળ કાચી છાશમાં નાખે તે વધારેમાં દ્વિદલ છેષ પણ લાગે.