________________
[ ૮૧ ]
દુધને ગળ્યા વિના ન પીવાનું અન્ય ધમ માં પણ કહેવુ છે, અને જૈનશાસ્ત્રમાં ગલણાં સાત કહ્યાં છે.
૧ મીઠા પાણીનું, ૨ ખારા પાણીનું, ૩ ગરમ પાણીનું, ૪ દુધનું, ૫ શ્રીનુ, હું તેલનુ અને ૭ આટે ચાળવાનું',
દુધ વેચનારા દુધમાં થોડુ' પાણી ભેળવે, તે અણુગળેલુ પાણી જતુવાળું હાય.
ગામનુ, ભે'સનું, બકરીનુ' અને ગાડરીનુ' એ ૪ દુધને દુધવિભાગમાં શાસ્ત્રકારોએ ગણ્યા છે. તેથી ખાકીના બીજા જનાવરેનું દુધ ખાવામાં દોષ છે. જલદી અભક્ષ્ય થઈ જાય છે, ને રાગ પણ ઉપજાવે છે, [શહેરામાં દુધમાં-સેપરેટના દુધના ભેગ થાય છે, તથા વિલાયતી પાવડરના પણ ભેગ થાય છે, ચાક્ખા દુધને માટે મ્યુ॰ પ્રયાસ કરે છે. અને ખીજી તરફ્ હજાર વર્ષના જાણકાર રખારી ભરવાડના હાથમાં દુધના ધંધા છુટી જાય, તેવી ગેાઠવણા ચાલતી જોવામાં આવે છે. અને વિલાયતી પદ્ધતિ ઉપર ચાલતી ડેરી કપનીઓના હાથમાં દુધને ધંધો મૂકવાની ગોઠવણુ ચાલે છે. તેથી આપણા દેશનાં ગરીબ માણસોને સસ્તું અને તરત દાહવાયેલું તાજુ દુધ મળવુ' મુશ્કેલ થવાના સભવ માની શકાય. અને ધધારહિત થતાં ભાળી, પ્રામાણિક અને આય' પ્રજાના એક ભાગ તરીકેની હજાર વર્ષની મજબૂત અને એ ધધામાં પારવધી કામના નાશને અંગે માટી હિંસાના પણ સ`ભવ ગણાય અને ખાનપાનની આવી મહત્ત્વની વસ્તુની મુશ્કેલીને લીધે આપણી પ્રજાનું આરાગ્ય પણ જોખમમાં ગણાય. દુધાળા ઢોરેશના બચાવના
૧