________________
[ ૮૦ ]
વસ્તુના વામણ ઉધાડાં અને અજયણાથી કેટલીક વખત રાજે છે, તેથી થોડા વખત ઉપર કાઠિયાવાઠમાં જુનાગઢ શહેરમાં એક દુધના વેચનારાએ તેનું દુધ એક દિવસ જ્યાં જ્યાં આપ્યું
ત્યાં ત્યાં જેઓએ તે દુધ વાપર્યું તેને કલાકોના કલાકે સુધી ઝાડા, ઉલટી, તથા અત્યંત બેચેની જોગવવી પડી હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે-“તે દુધમાં જીવની લાળ વિગેરે કેરી પદાર્થ પડેલે હેવાથી તેઓને બિમારી ભેગવવી પડી હતી.” કોઈવાર સર્પ વિગેરેની લાળ (વિષ) પડી હેય, ને તે વાપરવાથી મૃત્યુ પામવાનો સંભવ છે. આવા ઘણા પ્રસંગો બને છે.
તેટલાજ માટે શાસ્ત્રકારોએ દશ જગ્યાએ ચંદરવા રાખવા કહ્યું છે. વળી એક મીનીટ પણ પાણી, ભજન વિગેરે વાસણ ઉઘાડાં ન રાખવા, વગેરે પ્રકારની યાતના આ ગંધમાં કહી છે, તે શારીરિક તથા ધાર્મિક બનેય લાભને માટે છે, જેથી અવ શ્ય ઉપગ રાખ દિશાજગલ માટે લઈ જવાના પાણી વાસણ પણ ક્ષણવાર ઉઘાડા ન રહે, તેને માટે પણ વિવે શ્રાવકે ઢાંકણુની પેજના રાખે છે. બંધુઓ ! આ ઉત્ત જૈનધર્મમાં પ્રકાશેલી યતના અથવા દયા ખરેખર તેના પાળ નારને શીધ્ર મુકિત આપે છે. ખરેખર જેનધર્મની બલિહારી છે
દેહેલું દુધ જેમ બને તેમ તુરત વેળાસર ગરમ કરી રાખ જોઈએ, નહિંતર ઠંડું દુધ ચેડા વખતમાં બગડી જવાને સંભવ છે, મુનિ મહારાજાઓ પણ ઠંડું દુધ વહારતા નથી. તથા દુધ ગાળીને ગરમ કરવું જેવુંએ ગિાય વિગેરેને વાળ પીવામાં આવી જાય, તે સડાના ભયંકર રોગને સંભવ થાય છે.)