________________
[ ૭૩ ] દિવસને ગણવે, કારણ કે-તે મિઠાઈ વર્ષાઋતુમાં વાપરવી છે. તેવી રીતે ઓછે કાળ સમજે, પણ વિશેષ નહિ.
. તેમ વર્તવાથી દોષ લાગે નહિ. વત બહુ શુદ્ધ રહે. કેટલીક મીઠાઈ તે બીજે જ દિવસે કે બે ચાર દિવસે જ પણ વર્ણ ગંધ, રસાદિ ફરી જવાથી અભક્ષ્ય થાય છે, તેથી દરેક ચીજ સારી રીતે જોઈ, તપાસી, સુંધી, ખાતરી કરીને વાપવી
ઉચિત છે..
.
પરદેશી મેંદાની કે પરદેશી પડસુદીના આટાની મીઠાઈ અલક્ષ્ય છે. .. -
- જિનેશ્વર ભગવંતેઓ ઉપયોગ અને આણાએ ધર્મ કો છે, માટે આવી અનેક બાબતમાં અતિ ઉપગ રાખ જરૂ. રને છે. બંધુઓ! પ્રથમ તે ધર્મમાર્ગમાં પ્રવેશ કરતાં ઘણાં જેને તે કહે ઔષધ સમાન લાગે. કોઈ મહાપુન્યશાળી હલુકમ પ્રાણીઓને ધર્મ પ્રત્યે અત્યંત ઉત્સુક્તા હોય છે. ધર્મ જે ખુશીથી કરે ન ગમતું હોય, તે પણ કર્મરૂપી રેગ દૂર કરવા ધર્મરૂપી ઔષધ પરાણે પણ ગ્રહણ કરવું, જેમ કે રોગી માણસ હોય, તેને કડવી દવા પીવી જરાયે ગમતી નથી, ત્યારે તેથી વિમુખ થઈ છે તે દૂધપાક પુરી આદિ મિષ્ટ પદાર્થો વાપરે, તે અપ વખતમાં તે કાળવશ થઈ જાય, અને જો કડવી દવા પરાણે પણ પીએ, તે તેના રેગનું અવશ્ય નિવારણ પણ થાય. તેમજ જે આપણને ધર્મ ઉપર રુચિ થતી ન હોય તે પણ કરવી. જે વિષયવાસના વિગેરેમાં લપટાઈશું તે અનંત ભવ ભ્રમણ કરવું પડશે તેથી જ કર્મરૂપી રોગનું