________________
[ ૫ ]
તેથી પ્રબલ એવી રસનેન્દ્રિયને વશ ન થતાં, તેને જય કરવાં ઉજમાળ થવુ..
સુજ્ઞ ખ'એ ! જુએ કે વીર પ્રભુએ સાડાબાર વર્ષ મધ્યે ફકત ૩ઝં૯ દિવસજ આહાર કર્યો છે, બાકી સર્વથા તપ કર્યાં છે. તેવા આત્મ-શૂરાએ જ આત્માનું કલ્યાણ કરી સિદ્ધિ મહેલ પામ્યા અને અત્યંત રસઈન્દ્રિયને વશ થઇ પાગલિક સુખમાં આનંદ માનતા એવા આપણે હજુ ચતુતિમાં ભ્રમણ કરીએ છીએ, દુ:ખે. અનુભવીએ છીએ છતાં અનાદિની કુવાસના હું ચેતન ! કેમ મટાડતા નથી ? હવે તા ચેત ! ચેત ! જિનશાસન ફી મળવુ' દુર્લભ છે, તે આ દેહુવડે
કાંઇક સાર્થક કર ! કર !
૬. મુરબ્બા—કેરીનો મુરબ્બો શીત, ઉષ્ણુ તથા વર્ષા ઋતુમાં જયાં સુધી તેના વણ, ગંધ, રસ, સ્પર્શે પલટાય નહિ, ત્યાં સુધી ભક્ષ્ય અને પછી અભક્ષ્ય છે. એમ સેનપ્રક્ષાદિકમાં છે. પણ જેમ અથાણાંને માટે જુક્તિથી રાખવાની, તથા કેમ કાઢવું? વગેરે સૂચનાએ લખી છે, તેમ મુરબ્બા માટે ઉપયોગ રાખવા. ચામાસામાં લીલ-કુળ થઈ ન જાય તેવી જગ્યાએ સંભાળથી રાખવા. મુરબ્બાની ચાસણી જો નરમ હાય, તા
૧ ચાસણી ત્રણ તારી કરવાથી ઘટ રહેવાથી પછી આપ મૂકે એટલે ઢીલા ગાળ જેવાં મુરબ્બા થશે, તે નહિ બગડ, પરંતુ જે આમળાંને તથા સફરજનને! મુરબ્બો અથવા તેના રસા દવા સાથે લે છે, તેમણે તે જુના હાય તા નિહ લેવા. પતાસા જેવી ચાસણી ન થાય, ત્યાં સુધી ઢીલી ચાસણી લક્ષ્ય કેમ" ગણાય ? આ એક મુનિરાજને પ્રશ્ન છે. શરબત—દાડમ અનારા, ગુલાબને અને અં. અ. વિ.