________________
[૬૪]
કેટલાક વેપારીઓના માવા ઉપર લીલફુગ થયેલી જોવામાં આવે છે તેવા માવાની મિઠાઈ ચ.ભય છે
વળી મા કાચે રહ્યો હોય એટલે તેની અંદર દુધને પ્રવાહી ભાગ રહ્યો હોય, તેવા માવાની મિઠાઈ તેજ દિવસે બનાવવી જોઈએ.
મીઠે મા [ ખાંડ નાખેલે છે જે લે વેચાય છે, તે વાશી થયે ન લે.
કેટલાક દગાખોરે માવાની સાથે બટેટાં રતાળુ પ્રમુખ કંદ બાફી તેનું મિશ્રણ કરે છે. તે વિષે ઉપગ રાખે.
હે ભળે ! આવી મિઠાઈઓમાં પ્રથમ, મધ્ય અને પાત્ કેટલી હિંસા થાય છે? તથા કેવા દગા થાય છે? તેને સહજ
ખ્યાલ કરે, જલેબી હલ વિગેરે મિઠાઈ વગર શું આપણને નથી ચાલતું ! કે બીજી ભક્ષ્ય મિઠાઈ નથી મળતી? જેથી આવી અભક્ષ્ય મિઠાઈને ઉપયોગ કરે? ધન્ય છે તેવા વીર રત્નને ! કે જેઓ બહ આરંભથી નિષ્પન્ન થતી એવી મિઠાઈને રસસ્વાદથી વિમુખ થઈ સર્વથા ત્યાગ કરે છે. તે વાત યથાર્થ જ છે કે એક રસનેન્દ્રિયના તુચ્છ સ્વાદ માટે અસંખ્ય ની હાની થાય, છતાં આપણે ભક્ષ્યાભઢ્યની દરકાર રાખ્યા વિના આંખ આડા કાન કરી અનાદિકાળની ટેવ મુજબ મુખ હલાવ્યાજ કરીએ છીએ, તે કેવું અફસેસજનક છે?
અરે ! આપણા મુખ કયારે બંધ રહેશે? અને અણહારી અનંત સુખમાં કયારે લયલીન થઈશું? એક રસનેન્દ્રિય વશ ન થઈ, તે બાકીની ચાર ઈન્દ્રિય કદિવશ થવાની નથી.