________________
[ ૩૧ ]
તેવુ' આકરૂ' શેકેલુ ાય ત્યારે અચિત્ત થાય. કારણ કે મીઠાની યાનિ બહુ સૂક્ષ્મ છે, તેથી અગ્નિનુ' અરેાખર શસ્ર લાગે ત્યારેજ અચિત્ત થાય. મુનિરાજ શ્રી વીરવિમલજી મહારાજ સચિત્ત અચિત્તની સજ્ઝાયમાં લખે છે કેઃ
અચિત્તલવ વર્ષા દિન સાત, શીયાલે દિન પન્નર વિખ્યાત;
માસ દિવસ ઉન્હાલા માંહિ, આઘેા રચે, સચિત્ત તે થાય ।। ૮ ।
એટલે-“અચિત્ત કરેલું મીઠું' વર્ષાઋતુમાં સાત દિવસ, શીયાલામાં પન્નર દિવસ અને ઉન્હાલામાં એક માસ સુધી અચિત્ત રહે, તે પછી તે સચિત્ત થાય,” એ કાળમાનની વિગત જોતાં ઘરમાંજ તાવડી, ટીખ, લેઢી કે તળાવમાં શેકીને કરેલા અચિત્ત મીઠાનેા આટલે કાળ સ ́ાવે છે, કેમકે ભઠ્ઠીમાં પાકેલા અલવણુનેા કાળ તેા પ્રવચનસારાદ્વાર વગેરેમાં ઘણા મેટા-વધુ કહ્યો છે:- “એ ચાર વર્ષ કે તે ઉપરાંત સુધી અચિત્ત રહે.” અર્થાત્ તેને કાળ ઘણા જ સમજવા શ્રાવક મૂળ ભાંગે સચિત્તપરિહારી હાય, તેથી પ્રમાદ ત્યજી સ સચિત્તને ત્યાગ કરવે, તેમાં પણ સચિત્ત મીઠું તે અવશ્ય વવું.
*૧૪. રાત્રિભાજન—આ ભવ તથા પરભવને વિષે મહાદુ:ખાનુ કારણ છે. રાત્રિએ ચારેય આહાર અભક્ષ્ય છે.
આ દુનિયામાં આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન એ ચારે સંજ્ઞા સર્વ વૈને હાય છે, ચાર ગતિમાં દેવ-દેવીઓને તેા કા