________________
[ ૨૬ ]
જોસવાળી દવા આપવામાં આવે છે. અને તેની અસર સારી માલુમ પડે છે. આમ ઉત્તરેાત્તર જોરદાર દવાના જોરથી ઘણા દરદીએ ટકી રહેલા હાય છે. પરંતુ આમ ઝેરની અસર એકઠી થતાં દરદીના આયુષ્ય ઉપર મેટી અસર કરે છે. અને દેશી વિદેશી વૈદ્યકમાં એવી ઉત્તરાત્તર જોરદાર દવાઓની બનાવટા શાસ્ત્રીય પદ્ધતિ ઉપર ખીલવવામાં આવેલી હેાય છે. સારા વૈદ્ય ડાકટરા ઉગ્ર દ્વાએ આપે છે, પર ંતુ તેને વધુ વખત લેવાની ના પાડે છે. અને બનતા સુધી તેા તેવી આપતા પણ નથી. અથવા જરૂર પૂરતી જ આપે છે. ખાસ આત્યંતિક કારણામાં આપે છે. પરંતુ વિલાયતી દવાઓ અને તેમાં ખાસ કરીને ઈ ંજેકશના તે માટે ભાગે વિષમય જ હાય છે. એટલુ જ નહીં પરંતુ હેમિયાપેથિક કે બાર ક્ષ રવાળી કે ખીજી દવાએ પણ ઝેમિશ્રિત હાય છે. જેમ કે-એળીયેા કે એવી દવાઓને શુગર એફ મિલ્કમાં ઘુંટીને xના, ક્રમે એટલી બધી સૂક્ષ્મ કરવામાં આવે છે. એટલે કે-જેમ તે વધારે દુધ સાકરમાં ટાય, તેમ તે ઝેરના રજકણા ઘણા જ બારીક બનતા જાય તેમ તેમ તે શરીરમાં એકદમ ફરી શકે અને બારીક તત્ત્વામાં પેસી જ શરીરના તત્ત્વને અસરકારક કૃત્રિમ વેગ આપીને રાગ નાબુદ કરે છે. પરંતુ પાછ ળથી પેાતાની કાતિલ ઝેરી અસર કર્યા વિના ન રહે. કેટલીક પેટાશ બ્રોમાš, એક્રસ રે, વિજળી વિગેરે દવાએ અવયવેશને જડ બનાવીને–બહેરા બનાવીને રોગની અસર ન થવા દે પરંતુ એટલા ઉપરથી રાગ મયા' એમ માની શકાય નહીં. દેશી વૈદ્યોમાંના કેટલાક હિમગની ગેાળીના એકાદ એ ધસારાથી મરવા પડેલા દર દીને ખેલાવીને તેની સાથે વાતચીત કરાવે છે, તેનું કારણ-મરવાને તૈયાર થયેલા દરદીને મરવાની વાર હોય છે, છતાં તેના હૃદય અને મગજ અસ્વસ્થ થતા જતા હોય છે. તેને આ દવા એકદમ પરાણે મારીમચડીને સ્વસ્થ બનાવે છે વાતચીત કરવા સુધી ટટ્ટાર કરી આપે છે. પરંતુ એ દવાની શકિત ચાલી જતાં ભરવાના હોય તેના