________________
[ ૨૫ ] ૧૨. કરા-વરસાદના કરા આકાશમાંથી પડે છે, તેમાં લીધે બીજા કેઈ નવા રોગ ઉત્પન્ન થવાની તૈયારી થાય છે. જેની દરદીને માહિતી હોતી નથી. અને આખી જીંદગી સુધી ખાધેલા વિવિધ ઝેરોના શરીરમાં થયેલો સંગ્રહ વૃદ્ધાવસ્થામાં જલદી જીંદગીનો અંત લાવે છે. તે વિષમય દવાઓની મદદને મીયાણાની ચોકી કહે છે. ગામમાં ચોકી કરે, અને જંગલમાં માણસ એકલે પડે તો તે, પોતે જ લુંટ ચલાવે.તેજ પ્રમાણે શરીરમાં લેાહી વિગેરે ધાતુઓને પુરવઠા બરાબર હેય, ત્યાં સુધી તે શરીરને સશક્ત રાખે, પરંતુ જેમ જેમ લેહી ઘટતું જાય, તેમ તેમ તે વિષો જ વધારે ને વધારે હુમલો કર્યો જાય. રણામે-દરદી પોતાના સ્વાભાવિક આયુષ્ય કરતાં વહેલા મરવાના ઘણા કારણો સંગ્રહ છે. તેમાં આ ઝેરી દવાઓ પણ ઝેર ખાવા જેટલી જ અસર કરીને વધારે કરે છે. માણસને ખબર નથી હોતી કે પેતાનું કેટલું આયુષ્ય ખરૂં હતું ? અને તેમાં આ ઝરે કેટલે ઘટાડો કર્યો ?” એ સમજે છે કે “મારૂં મૃત્યુ સ્વાભાવિક રીતે થયું છે પરંતુ ખરી રીતે આ ઝેરોએ તેના આયુષ્યના ઘટાડામાં
કરેલી હોય છે. એટલે કે, તે છેવટે ઝેર જ રહે છે. વિશેષ ખુબી તો એ થાય છે, કે-ગમે તેવા રોગમાં દદીને ચાલુ ખોરાક ઉપર રાખીને આરામ આપનારા હોશીયાર ડેકટર અને વૈદ્યો એવી સરસ અસરકારક દવા આપે છે. કે–જેથી દદીને ફાયદ તરત થાય. કેમકે-વિષ અને કેફી દ્રવ્યોથી મિશ્રિત દવાઓ પોતાનો એટલો બધો પ્રભાવ બતાવીને મગજ, હૃદય તથા શરીરની સૌમ્ય ધાતુઓ વિગેરે રક્ષક તત્તવોમાંથી મદદ મેળવીને દરદ મટાડી દે છે, અને આરામ આપી દે છે. પરંતુ ખરી રીતે રોગ મટતા નથી. રોગ શરીરના અંદરના તમાં ગુંથાઈ જાય છે, અને દવાના ઝેરથી તાજગી બરાબર જણાય છે. દવાનું જોર ઓછું થતાં ફરીથી એ પ્રમાણે દવા લેવા જતા પ્રથમની દવા અસર કરતી નથી. ત્યારે તેના કરતાં વધારે અ. અ. ચિં. ૪