________________
[ ૧૦ ] દેશી અને વિલાયતી અનેક જાતના દારુઓ થાય છે. તે દરેક સર્વથા ત્યાગ કરવા જેવા જ છે, તાડી વિગેરે પણ ત્યાગ કરવા લાયક જ છે. એકંદર કઈ પણ કેફી પીણુઓ હિંસા દષ્ટિથી, આરોગ્ય દષ્ટિથી, નૈતિક દષ્ટિથી, આર્થિક દૃષ્ટિથી ધાર્મિક દૃષ્ટિથી અને સભ્ય-લાયક જીવનની અને સંયમી જીવનની વસ્તુનો સડો-કરતાં તેમાં અનેક ત્રસ જી ઉપજે, તે સુદ્ધાંને યંત્રથી રસ કાઢી લેવો, તે. કેટલાએક ભોળા લેકે કેલનૉટર વાપરે છે, પણ તે અચિત નથી. અને તેના ઉપર દારૂ તરીકેની મોટી જગાત લેવાય છે. તેમાં પણ એક પ્રકારને સ્પીરીટ જ હોય છે. ૨ વિલાયતી દવાઓમાં અભક્ષ્ય પદાર્થ હોય છે, તેની
વિગત:૧ કડલીવર પીલ્સ-દરિયાઈ માછલીના કલેજાના તેલની ગોળી. ૨ સ્કાઈમલશન ઑવરીલ-બળદ અને પાડાના અમુક ભાગનું
માંસ. ૩ વિરેલ–ગાયના મગજને માંસ રસ. ૪ બીફાઈન વાઈન-ઘેટાના માંસ યુક્ત બ્રાંડી. ૫ કારતિક લીગવીડ-માંસ મિશ્રિત. ૬ સરવાની ટોનીક-સ્પીરીટ (મદિરા) યુક્ત. ૭ એક્ષટેટ માલ્ટ-મધ અને માંસ મિશ્રિત. ૮ એક્ષટેટ ચિકન-કુકડીના બચ્ચાને રસ. ૯ વેસેન ઈન-ડુકકરની ચરબી. ૧૦ પેપમેન્ટ પાવડર-કુતરા અને ડુક્કરની બે ગોળા (અંડ)ને ભૂકે. [૧૧ પૉલ તથા ઘણાં ઇજેકશને પણ આવા હિંસામય અને અભક્ષ્ય પદાર્થોમાંથી બનાવેલાં હોય છે.] .