________________
[ ૧૧ ] દષ્ટિથી, પણ ત્યાજ્ય જ છે. [વિલાયતી કે દેશી દારુ-ગમે તે જાતને દારુ નુકશાન કરે છે. માટે સાત વ્યસનમાં તેને ગણાવીને આપણું શાસ્ત્રકારોએ તેને ત્યાગ કરવાના ઉપદેશ ઉપર સખ્ત ભાર મૂકે છે. એટલે તે રીતે પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે સર્વ લેકના હિતને માટે ઉપદેશ આપી શકીએ છીએ. દેશી દારુની બનાવટના સાધને બંધ થાય, અને વિલાયતી દારુ જ શરૂ થાય, માટે દારૂબંધીની હાલની આખી હલચાલ એક વ્યવસ્થિત ચળવળ તરીકે મોટા પાયા ઉપર ચાલતી હતી. સારું થયું કે–તેમાં આપણા મુનિમહારાજાઓએ ગમે તેવી ટીકાઓ થવા છતાં ભાગ ન લીધે. નહીંતર વિલાયતી દારુના પ્રચારમાં તે આજે આપણું સમ્મતિ ગણાઈ જ જાત. દેશનેતાઓને દેશી દારુ બંધ કરાવવા પૂરતું જ એ કામ કરવા દેવામાં આવ્યું હતું. દારુ અટકાવનાર દેશનેતાઓએ તાજી તાડી પીઈને દારુને બદલે તેની જરૂરીઆતને દાખલો બેસાર્યો હતે. કેટલું આશ્ચર્ય! હવે ક્યાં ગઈ દેશનેતાઓની લાગણી? કેમ કોઈ પીકેટીંગ કરતું નથી ? પણ એ બધું બનાવટી હતું. વિલાયતી દારુ છુટથી પીવાય છે. આપણે તે સ્વાભાવિક રીતે જ દારુ છોડવાને ઉપદેશ સમાનભાવે સર્વને આપી શકીશું જ.] ૮ માંસ
' અનેક છે મારીને તૈયાર થાય છે. તે મુખ્ય ત્રણ ભેદે–જળચરમાં માછી વગેરેનું સ્થળચરમાં
* * જ્યારે આયુર્વેદના કર્તાઓએ અનાર્યોની ખાતર અભક્ષ્ય ઔષધો, ચરબી, તેલ વગેરે બતાવેલાં છે, ત્યારે યુનાની હકીમી ઔષધોમાં માંસ, ઈંડા અને મચ્છી, વગેરે