________________
[ ૧૫૭] ૧૯. તમે નેકર ઉપર નિશ્વાસ મુકી તમારા જમેલા એઠા વાસણે એમને એમ મૂકી હીંડોળા ઉપર કે મુખશધ્યામાં આર સે કરે, પાછળ બે કલાક સુધી તે વાસણે પડયા રહે, અને તેમા ટપટપ માખીઓ વિગેરે જીવ પડી તરફડીયા મારી પ્રાણ છે ડે.
૨૦. ખરી રીતે શ્રાવકને એજ ધર્મ છે, કે થાળી વગેરે ઈને પીઈ જવું જોઈએ, કારણ કે તેમાં બે ઘડીમાં અસંખ્ય જીવ ઉપજે છે.
૨૧ પ્રમાદને લીધે પાણીયારા આગળ,ગેળાની આસપાસ લીલ પણ થઈ જાય. આવા અનેક દેશે આપણા પ્રમાદથી થાય છે.
૨૧. જે તમારાથી આવું કામ થવું અશક્ય હોય તે પાસે ઉભા રહી નેકર પાસે યતનાથી કરાવવું, તે પણ યોગ્ય છે
નહિંતર, પુણ્યરૂપી મૂડી વ્યાજ સુદ્ધાં ખાઈ જવાશે. તે પછી પરભવે સુખ કયાંથી મળશે? અજરામર સુખ લેવાને આ અવસર આવ્યો છે, છતાં શા માટે વિષય-કષાય અને વિકથામાં ગરકાવ થઈ જાઓ છો? પ્રમાદ મૂકો અને મનુષ્ય. જન્મ સાર્થક કરે! દુષ્ટ પ્રમાદ જ દુર્ગતિને વિષે લઈ જવામાં મોટા લુંટારાં સમાન છે, તેથી ચેતે!
રર. ચાર મહાવિગઈને અવશ્ય ત્યાગ કરે. ૨૩. આઈસક્રીમ, બરફ વિગેરે ઉપરથી મમતા છોડે.
૨૪. તમારા બાળકને અફીણ (બાળા ગોળી) વિગેરેના વ્યસન છોડાવો.