________________
[ ૧૪ર ]
ત્રણ ઉકળે ઉકાળેલું] ઉનાળામાં ૫ પહેર સુધી પણું | શિયાળામાં ૪ પહોર સુધી
ચોમાસામાં ૩ પહોર સુધી.
પછી વાપરવા માટે રાખવું હોય, તે કળી ચૂને નાંખીને હલાવી નાંખવાથી શિયાળામાં વાપરવાના કામમાં ૮ પહેર સુધી અચિત્ત રહે છે, - પાલીતાણાની તળેટી પર તથા વરડા વિગેરે પ્રસંગે મૂકેલા પીવાના પાણીના પીપમાં સર્વે એક જ પ્યાલા બળીને પાણી પીએ છે. તેમાં એક-બીજાના એઠા પ્યાલામાં મેઢાની લાળને લીધે સંમૂર્છાિમ પંચંદ્રિય મનુષ્ય થાય છે. અને તેની હિંસા થાય છે. માટે તેમાં ખાસ એવી ચગ્ય ગોઠવણ કરવી જોઈએ કે જેથી એવી હિંસા થવા ન પામે. કેટલીક વખતે સામુદાયિક આવા પ્રસંગમાં એવું બને પણ છે. સામાન્ય રીતે શ્રાવકે એ ઉપગ રાખવા જેવું છે. તે ચિત્તના ત્યાગી માટે તે કહેવું જ શું?
આ પ્રમાણે સચિત્ત વસ્તુ કેવી રીતે અચિત્ત થાય? તેની ક નોંધ આપી છે. વિશેષ ગુરુગમથી જાણીને સમજવું. સચિત્તના ત્યાગી ઉપરાંત એકાસણા વિગેરે વ્રતમાં પણ સચિત્ત લઈ શકાય નહિ. તેથી તેમાં વાપરવા માટે અચિત્ત જ ચીજ હોવી જોઈએ, એટલે અચિત્ત કેવી રીતે મેળવી શકાય? તે, આ પ્રકરણથી જણાશે.
બાવીસ અભક્ષે વાપરવાનો શ્રી જિનેશ્વર ભગવતે નિષેધ કર્યો છે, તેથી, તેને તથા બીજી અભક્ષ્ય અને અના