________________
[ ૧૦૩ ]
પાંક પ ઘઉંના પાંક ૬ ઘઉની ઉંખી ૮ ખાજરીના ડુંડા ૮ જુવારના લેાથા ૯ ચણાના એળા ૧૦ મકાઇના શેકેલા ડોડા ૧૧ પાપડી ૧૨.ચાળાનું શુડીયુ ૧૩ ભિંડા ૧૪ કટાલા (કર્કાડા) ૧૫ કારેલાં ૧૬ તુરીયાં.
૪. હંમેશ ત્યાગ કરવા ચેાગ્ય કેટલીક પરચુરણ ચીજે
૧ ભડથા ૨ ઉંધીયું ૩ પરદેશી મેંદા ૪ ગળ્યા કાજુ ૧ ડબાનું પેક દુધ ૬ સાડા છ લેમન ૮ જીંજર ૯ રાઝખરી ૧૦ પિકસીઅપ ૧૧ મિલ્કાસ ૧૨ એલટાનિક ૧૩ કોલ્ડ્રીક ૧૪ કાલ્ડક્રીમ ૧૫ જીંજર એલ લાઇમ ૧૬ લીથીએ ૧૭
અમરીક ૧૮ ચેરીસીડર ૧૯ ચેમ્પેઇન સીડર ૨૦ કવીનાઇન ટેનીક ૨૧ ક્રીમ સેાડા ૨૨ બીડી ૨૩ ચલમ ૨૪ હાકા ૨૫ ચુગી ૨૬ સીગારેટ ૨૭ ચીટ ૨૮ તમાકુ ૨૯ ગાંજો ૩૦ ચરસ ૩૧ માજમ ૩૨ ભાંગ ૩૩ અફીણુ ૩૪ દારૂ ૩૫ કાકીન ૩૬ સ્તંભક દવાએ ૩૭ વિલાયતી દવાએ ૩૮ યુનાની દવાએ ૩૯ દેશી સદોષ દવાએ ૪૦ ભેળસેળીયા ગેાળ ૪૧
પરદેશી ખાંડ ૪ર કેસર ૪૩ આખુ` કઠોળ ૪૩ કાઈ પણ જાતના બીસ્કીટ ૪૪ નાનખટાઇ ૪૬ દેશી કેક ૪૭ વિલાયતી કેક ૪૮ પાઉં ૪૯ ડબલ ફૈટી પ૦ ટુથ પાવડર ૫૧ શરખતા ૫૨ આઇસક્રીમ ૫૩ આઇસ વેટર ૫૪ હેાટલની કાઈ પણ વસ્તુ પપ ચાપાટી ૫૬ ગાર્ડન પાટી પણ ઇવનીંગપાટ ૧૮ અમુક પાણી.
૫. બહુ આર્ભથી ન વાપરવા લાયક વસ્તુઓઃ
૧ શેરડી ૨ સીતાફળ ૩ રાયણ ૪ રામફળ પ ખલેલાં