________________
[૧૨] ૧ ફાગણ સુદ ૧૫ થી કારતક સુદ ૧૫ સુધીમાં
અભય ગણતી ચીજો ૧ ખજુર ૨ ખારેક ૩ કાજુ ૪ અંગુર સુકાં અંજીર ૬ ચારોલી ૭ પિસ્તાં ૮ દ્રાક્ષ ૯ અખરોટ ૧૦ જરદાળુ ૧૧ સુકાબખાઈ બેર ૧૨ મગફળી ૧૩ તેલ ૧૪ તલ ૧૫ તલ સાંકળી ૧૬ તલવટ ૧૭ તલના લાડુ ૧૮ તમામ પ્રકારની ભાજી ૧૯ મેથીની ભાજી ૨૦ તાંદળજાની ભાજી ૨૧ કેથ મીરની ભાજી ૨૨ ફેદીને ૨૩ ડાંભાની ભાજી ૨૪ ટાંકાની ભાજી ૨૫ ભીંડાની ભાજી ૨૬ કડલીની ભાજી ૨૭ પાથરીની ભાજી ૨૮ લુણીની ભાજી (અનંતકાય) ૨૯ કલિમલની ભાજી ૩૦ દરેક પ્રકારના પાન ૩૧ નાગરવેલના પાન ૩૨ અળવીના પાન ૩૩ અડુના પાન ૩૪ કાગના પાન ૩૫ મીઠા લીંબડાના પાન ૩૬ પોઈના પાન ૩૭ એલચીના પાન ૩૮ લીલા મરીના પાન ૩૯ તુલસીના પાન ૪૦ અજમાના પાન ૪૧ ફલાવર કર ગુલાબના ફુલ ૪૩ રાડારૂડીના કુલ ૪૪ સરગવાની શીંગ ૪૫ કેબી જ ૪૬ કેકણી કેળાં ૪૭ સુકી રાયણ ૪૮ ખસખસ વિગેરે. ૨. આદ્રા નક્ષત્રથી ત્યાગ કરવા ગ્ય
કેરી અને રાયણ ૩ અષાડ સુદ ૧૫ થી કારતક શુ, ૧૫ સુધી ત્યાગ કરવા ગ્ય અભક્ષ્ય ચીજો – . ૧ સુકવણી ૨ ટોપરાં ૩ જુવારને પિંક ૪ બાજરાને