________________
[ ૧૦૪ ]
૬ પાકા ગુંદા ૭ જાંબુ ૮ રાવણ ૯ કરમદા ૧૦ બેર ૧૧ લીલા અંજીર ૧૨ સેતુર ૧૩ ફાલસાં ૧૪ શિગડા ૧૫ મગ વગેરેની સગે ૧૬ વાળ.
૬. લેકવિરુદ્ધ તથા જૈનદર્શનવિરુદ્ધ
અભક્ષ્ય વસ્તુઓ:
૧ પંડેરા ૨ ફણસ ૩ ભૂરું કેળું ૪, કેળું ૫ કડવું તુંબડુ ૬ દુધી છપાકાં કેટલા ૮ પાકાં કારેલાં ૯ પાકો ડેર ૧૦ પાકાં ટમેટા ૧૧ પ્રાકાં કકડા ૧૨ મધુક.
૭, ત્રસજીવની બહુ હિંસા થવાને લીધે તજવા ગ્ય.
૧ બીલી ૨ બીલાં ૩ લીલે વાંસ. ઉપર જણાવેલી દરેક વસ્તુઓને લગતી
વિશેષ સમજ.
૧ થી ૪૮ સુધીની દરેક ચીજમાં બગડવાનો અને જંત પડતા હોવાથી હિંસા થવાનો સંભવ છે. તેથી ફાગણ સુદ ૧૫ થી કારતક સુ. ૧૫ સુધી અભક્ષ્ય ગણવામાં આવેલ છે. તેથી તેને ત્યાય કરે જઈએ.
૧ ખજુર–બનેય પ્રકારના. તુ બદલાતાં ફાગણ સુ. ૧૫ થી અભક્ષ્ય થાય છે. હેળીને હરડે લેવા દેવાને રીવાજ ગામડામાં છે, પરંતુ આવેલા હારડાને ખજુર આપણાથી ફાગણ સુ. ૧૪ પછી વાપરી શકાય નહીં. અને આપણે