________________
શ્રી શ્રમણક્ષિાનાં સૂત્ર સાથે એ તે અવિરતી છે, કામગમાં આસક્ત છે, સામર્થ્ય છતાં તીર્થની (શાસનની) પ્રભાવના કરતા નથી” વગેરે બેલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૧. “હોવચારતના” ૧૨. “ઘરોચારતન'–અહીં મનુષ્યને મનુષ્યપણું વગેરે સમાનતા તે આલોક અને મનુષ્યને દેવપણું વગેરે અસમાનતા તે પરલોક જાણ, તેને અંગે અસત્ય પ્રરૂપદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૩. “સ્ત્રીપ્રત ધર્મસ્થાતિયાકેવલજ્ઞાનીઓએ કહેલા શ્રતચારિત્ર (જ્ઞાન-ક્રિયા) રૂપ ધર્મની, જેમ કે “આગમ પ્રાકૃત ભાષામાં રચેલું છે, તે કેણ જાણે છે કે કેણે કલ્પેલું છે” વગેરે શ્રતને અંગે, તથા “જેમાં દાન દેવાનું નથી તે ચારિત્રથી શું કલ્યાણ થાય?” વગેરે ચારિત્રને અંગે અસત્ય-અવર્ણવાદ બલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૪. મનુજ્ઞાસુરોચીરાતિના–અહીં દેવથી ઊર્ધ્વક, મનુષ્યથી તિછલક અને અસુર શબ્દથી અધોલેક-એમ ત્રણ લોક (રૂપ ચૌદરાજ)ને અંગે “સાત દ્વિીપ, સાત સમુદ્ર જેટલે જ લેક છે, બ્રહ્માએ ઉત્પન્ન કરેલ છે, અથવા પ્રકૃતિ અને પુરુષના યેગથી થયેલ છે વગેરે અસત્યપ્રરૂપણદિને ચગે કરેલી આશાતના દ્વારા, ૧૫. “સર્વકાળમૂતવરવાનામાાતિના’–અહીં “પ્રાણું” એટલે બેઈન્ડિયાદિ પ્રગટ શ્વાસે શ્વાસવાળા થયેલા, થતા કે થનારા જીવે, “ભૂતાનિ પૃથ્વી વગેરે પાંચ સ્થાવર, જીવા”-જીવે તે છે, અર્થાત્ આયુષ્યને ભેગવતા સર્વ