SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા૦ વાડાનું પાલન નહિ કરવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ, નવા વાડાનુ વન આ પુસ્તકમાં જ જુદા ( સ્થાને ચરણસિત્તરીના વિવરણમાં કહેવાશે, ત્યાંથી જોઈ લેવું.) તથા વાવિયે શ્રમળધર્મ : ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધનુ યથાસ્થિત પાલન નહિ કરવા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણુ. (દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ આ પુસ્તકમાં જ જુદુ કહેવાશે, ત્યાંથી જોઈ લેવું) તથા ઝામિહાસપ્રતિમામિઃ': શ્રાવકની અગિયાર પ્રતિમા સંબંધમાં અશ્રદ્ધા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, (શ્રાવકની આ અગિયાર પ્રતિમાનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવુ’), તથા ‘દાદ્દાિિમશ્રુતિમામિઃ ':વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ સ્વરૂપ બાર પ્રકારની ભિક્ષુપ્રતિમાં સબધમાં લાગેલા અતિચારનુ પ્રતિકમણુ. (આ ખાર પ્રકારની સાધુપ્રતિમાનું વર્ણન આ પુસ્તકમાં જીદુ' કહેવાશે, ત્યાંથી જોઈ લેવું.) • ત્રયોનામિ: બિયાસ્થાનઃ '–અહીં ક્રિયા-કર્મ બંધમાં હેતુભૂત ચેષ્ટા અને તેનું પ્રતિકમણુ, ક્રિયાસ્થાને આ પ્રમાણે છે : ૧. અર્થાય(સપ્રયાજન)ક્રિયા–સયમ-નિર્વાહ ન થાય તેવા પ્રસંગે, અથવા ગ્લાન વગેરેને કારણે, એમ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે ( અથવા ત્રસાદિ જીવની વિરાધના કરવી પડે તે). ૨. અનર્થાય( નિષ્પ્રયેાજન) ક્રિયા–વિના પ્રચાજને પણ દોષિત વસ્તુ લેવી (અથવા કાચિંડા કે વનના વેલાદિ તાડવા, ઇત્યાદિ ) ક્રિયા. ૩. હિ સાથે (હિ`સા માટે) ક્રિયા-દેવ, ગુરુ કે સંઘના ૪૫.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy