SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજે જે ચીવટ રાખી હતી અને જે જહેમત ઉઠાવી હતી, તે માટે તેઓનો જેટલો ઉપકાર માનીએ તેટલે ઓછો છે. આ ગ્રંથની આ ત્રીજી આવૃત્તિ “શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ એ નામે અમારી સંસ્થા તરફથી પ્રગટ કરવાની અનુમતિ આપીને તેઓશ્રીએ અમને વિશેષ ઉપકૃત કર્યા છે. આ ગ્રંથના મુદ્રણમાં જે જે સંઘેએ અમને આર્થિક સહાય આપી છે, તેઓને અમે હાર્દિક આભાર માનીએ છીએ. આ ગ્રંથનું સુઘડ મુદ્રણ કરી આપવા બદલ અમે અમદાવાદની શ્રી પાર્શ્વ પ્રિન્ટરીના આભારી છીએ. – પ્રકાશક ખાસ વિનતિ આ ગ્રંથમાં આપેલ સૂત્રોના કમ પ્રમાણે, પાક્ષિક અતિચાર” “રાત્રિના અતિચાર મિટા” પછી તરત જ, ૧૦ મા પૃષ્ઠથી અપાવા જોઈતા હતા. પણ સરતચૂકથી એમ ન થઈ શકયું, એટલે એ, ગ્રંથને અંતે, પૃષ્ઠ ૩૪૩ થી આપવામાં આવ્યા છે તે એ ત્યાંથી જોવા-વાંચવા ખાસ વિનતિ છે. - -પ્રકાશક
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy