________________
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે ૨. કેઈ અજીવ પદાર્થ ઉપર મત્સર કરે છે, એમ બે ભેદ જાણવા. ચેથી પારિતાપનિકી એટલે તાડન– તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થતી કિયાને પારિતાપનિકી કિયા જાણવી. તેને પણ ૧. પિતાના શરીરને તાડન-
તનાદિ કરવું તે અને ૨. પરનો શરીરને તાડનાતજનાદિ કરવું તે, એમ બે ભેદ જાણવા. પાંચમી પ્રાણાતિપાતિકી-પ્રાણને નાશ કરવારૂપ-કિયા. તેના પણ પિતાના અને પરના પ્રાણને નશ, એમ બે ભેદે છે, તેમાં પહેલી સંસારનાં દુઃખોથી કંટાળીને મરવા માટે અથવા સ્વર્ગાદિનાં સુખ મેળવવા માટે પર્વત ઉપરથી પડીને મરી જવું ઈત્યાદિ પિતાને આપઘાત કરે છે, અને બીજી-મેહ, કોંધ વગેરેને વશ થઈ બીજાને હણ તે. એ ઉપર જણાવેલી પાંચ કિયાઓ વડે જે અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ. “પ્રત. ઉચ્ચમિ: મજુ, ફોન-પેજ-ઘેન-ન-રન અર્થાત્ શબ્દ-૩૫ગરસ અને સ્પર્શ એ પાંચ કામગુણોથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. તેમાં પાંચે ઈન્દ્રિયેના તે તે “શબ્દ-રૂપ વગેરે વિષયોની ઈચ્છા થાય માટે તે કામ કહેવાય અને દ્રવ્યને આશ્રિને રહેલા દ્રવ્યના ગુણ હોવાથી તેને ગુણ પણ કહેવાય. માટે તે “કામગુણ” સમજવા. “પ્રતિ पञ्चभिर्महाव्रतैः, प्राणातिपाताद्विरमणं, मृषावादाद्विरमणं, સત્તાનાદિરમiાં, મૈથુનાદિરમાં, રિઝમ (અહીં પ્રથમ વિભક્તિ સપ્તમીના અર્થમાં હેવાથી) પ્રાણાતિપાતવિરમણાદિ પાંચ મહાવ્રતોમાં જે અતિચાર લાગ્યો હોય તેનું