________________
પગામ સિજજાવ
૩૯ પ્રરૂપણાદિ વિપરીત કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. “પ્રતિogશ્વરમઃ શિવામિ:, વfચાચા-પિલરજિ
- પિવાયા-gmરિતાનિયા-ગાળાતિorતિયા =કિયા એટલે વ્યાપાર, તેમાં કાયાને વ્યાપાર તે કાયિકક્રિયા ત્રણ પ્રકારે છે. ૧. અવિરતકાયિકી, આ ક્રિયામાં મિથ્યાષ્ટિ અને અવિરતિસમકિતદષ્ટિ (તથા દેશવિરતિ પાંચમા ગુણસ્થાનક સુધીના જી)ની “ફેંકવું” વગેરે કર્મબંધના કારણભૂત સર્વ કિયાએ સમજવી. ૨. દુપ્પણિહિત કાયિકી, આ ક્રિયામાં પ્રમત્ત સંયત (છઠ્ઠા ગુણસ્થાનકવાળા)ની (પંચવિધ) પ્રમાદ યુક્ત ઈન્દ્રિયો અને મનદ્વારા થતી સર્વ પ્રવૃત્તિ સમજવી અને ૩. ઉપરતકાયિકી, આ ક્રિયા પ્રાયઃ પાપવ્યાપારથી નિવૃત્ત અપ્રમત્ત સંયત (છઠાથી ઉપરના ગુણસ્થાનકવાળાની સમજવી. એમ મૂળ કાયિકી ક્રિયાના ત્રણ ભેદે જાણવા. હવે બીજી આધિકરણિકી=જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય ત્યાં ઉપજે) તે અધિકરણ કહેવાય અને એવાં અધિકારણે દ્વારા થતી કિયાને આધિકરણિકીકિયા કહેવાય. તેના બે ભેદે છે. તેમાં ચકરથ-(ગાડાં-મોટર-સાઈકલ-રીક્ષા) વગેરે વાહન ચલાવવાં, પશુને બાંધવાં (પક્ષિઓને પાંજરે ઘાલવાં, મનુષ્યોને જેલમાં પુરવાં વગેરે) તથા મત્ર-તત્વ વગેરેને પ્રવેગ કરે તે. ૧. અધિકરણ પ્રવતની અને ખગ વગેરે શસ્ત્રો બનાવવાં તે. ૨. અધિકરણ નિવની. ત્રીજી પ્રાÀષિકી= મત્સરને વેગે થતી ક્રિયા. (અર્થાત્ મત્સર કરે તે.) તેના પણ ૧. કેઈ સજીવ ઉપર મત્સર કરે છે અને