________________
૨૪
શ્રી શ્રમણ કેયાનાં સૂત્રે-સાથે ખાવામાં હરિત (વનસ્પતિકાય)ની વિરાધનાનો સંભવ છે. એમ બીજ અને હરિતની વિરાધનાથી લાગેલો અતિચાર. તથા “પશ્ચાત જમવા અને પુરમવા =દાન દીધા પછી પાત્ર કે હાથ વગેરે જોવામાં પાણી વાપરવું, વગેરે પશ્ચાત્ કર્મ” જેમાં થાય તેવી અને દાન દીધા પહેલાં પાત્ર હાથ ધોવા વગેરે. ‘પુરઃકર્મ' જેમાં થયું હોય તેવી ભિક્ષા લેવાથી લાગેલો અતિચાર. ‘છાતી =લેતાંમૂતાં દેખાય નહિ તે રીતે લીધેલી, લાવેલી, મૂકેલી ભિક્ષા લેવાથી, તેમાં આપનારને જીવનો સંઘટ્ટો વગેરે થવાને સંભવ હોવાથી અતિચાર. ‘૩૨સંસ્કૃછાતા =(સચિત્ત) પાણીથી સંસ્કૃષ્ટ (ભીંજાએલા)પાણીવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી (સચિત્તસંઘટ્ટનરૂપ) અતિચાર. એ પ્રમાણે
સંસ્કૃષ્ટતા =સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્તરજસંઘટ્ટનરૂપ અતિચાર.
દિનિયા ”=દેવાની વસ્તુને જમીન ઉપર ઢોળતો વહોરાવે તે “પારિશાનિકા” ભિક્ષા કહેવાય, તે લેવાથી છકાય જીવોની વિરાધનારૂપ અતિચાર. “grgrfનવયT = ભોજન આપવા માટેના ભાજનમાંના અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને પરિણાપન” કહેવાય, તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘટ્ટા વગેરેનો સંભવ હોવાથી અતિચાર. ‘મરમપfક્ષા = વિશિષ્ટ દ્રવ્યની માગણી કરવી તેને સિદ્ધાન્તની ભાષામાં અવભાષણ (ઓહાસણ) કહેવાય છે, એવી ભિક્ષા લેવાથી