________________
३२८
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે એમ દેવવન્દન કર્યા પછી સર્વ સાધુઓને યથાપર્યાય સહુએ વન્દન કરવું અને વડીલના મુખે કાલધર્મ પામનારની સંયમની આરાધના તથા સમાધિ વગેરેનું વર્ણન સાંભળવું.
જીવનની અનિત્યતાને, સંયમની દુર્લભતાને, મનુષ્યજન્મની વિશિષ્ટતાને અને શ્રી જૈન શાસનની મહત્તાને ખ્યાલ કરી કૃતજ્ઞભાવે સવિશેષ આરાધનામાં ઉઘત થવું.
બહારગામથી સ્વસામાચારીવાળા કેઈ સાધુ-સાધ્વી કાલધર્મ પામ્યાના સમાચાર આવે તે, સંઘ સહિત, ઉપર જણાવ્યા પ્રમાણે, સવળા દેવ, આઠ થેય અને પાંચ શકસ્તવપૂર્વક, વાંદવા. અજિતશાન્તિસ્તવ અને શુદ્રોપદ્રવાહડાવણલ્થ કાર્યોત્સર્ગ, સ્તુતિ, બૃહરછાતિ વગેરે ઉપર પ્રમાણે સમજવું.