________________
દૈવસિક અતિચાર
કે વાપરવાથી, આહાર પણ તેને વહેરવા, વાપરવામાં એષણના દેષો પૈકી કેઈ દોષ સેવવાથી, ચિત્યરજિનમંદિરને અંગે અવિધિ (દેવવન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ) કરવાથી, યતિ=સાધુએને વિનય-વૈયાવચ્ચ વગેરે નહિ કરવાથી કે આશાતનાદિ કરવાથી, શયા=વસતિ (ઉપાશ્રય) ને અંગે પ્રમાર્જનાદિ નહિ કરવાથી કે સ્ત્રી આદિથી સંસક્ત વસતિમાં રહેવાથી, કાય પ્રશ્રવણને માત્રુ અંગે (અશુદ્ધ ભૂમિમાં પરાવવાથી કે વાથિી રહિત શુદ્ધ ભૂમિમાં પણ દષ્ટિપડિલેહણાદિ નહિ કરવારૂપ) અવિધિ કરવાથી, અને ઉચ્ચારપુરીષ (ઠલે) પરઠવવામાં (પ્રશ્રવણની જેમ) અવિધિ કરવાથી, સમિતિ પાંચ સમિતિનું યથાયોગ્ય પાલન નહિ કરવાથી, ભાવના અનિત્યાદિ બાર કે મહાવ્રતની પચીસ ભાવનાઓનું ચિંતન વગેરે નહિ કરવાથી કે અવિધિએ કરવાથી અને ગુપ્રિમને ગુપ્તિ આદિ ત્રણનું પાલન નહિ કરવાથી કે અવિધિથી કરવાથી, ઉપલક્ષણથી તપ, પડિલેહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે સાધુના દરેક વ્યાપારમાં અવિધિ આદિ કરવાથી લાગેલા અતિચારોને કાઉસ્સગ્નમાં આ ગાથાનું ધ્યાન કરવા પૂર્વક યાદ કરી ધારી રાખવા અને પછી ગુરુ સમક્ષ કહી સંભળાવી પ્રાયશ્ચિત્ત લેવું.
૫. દેવસિક અતિચાર મોટા ઠાણે કમાણે ચંકમણે આઉત્ત અણઉત્ત હરિઅકાયસંઘ, બીઅકાયસંઘદે, ત્રસકાયસંઘઠે,
સ્થાવરકાયસંઘદે, છમ્પઈ સંઘટ્ટ, ઠાણુઓ ઠાણું સંકામિઆ, દેહરે ગેચરી બાહિરભૂમિ માગે જાતાં આવતાં સ્ત્રી-તિયચતણું સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સક્ઝાય, સાત વાર ચિત્યવંદન ન કીધાં, પડિલેહણું આઘી પાછી
સંક-
તિર વાર