________________
૬
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ
'
થયેલી ભૂલાની શુદ્ધિ કરવાના ઉપાય બતાવ્યા છે. આ સૂત્ર આલાચના માટે ખેલાય ત્યારે ઇચ્છાકારેણ સંસિદ્ધ ભગવન્ ! દેવસ આલેાઉં?’ અર્થાત્ હે ભગવંત! આપની ઇચ્છાનુસાર આપ આદેશ આપે. હું દિવસના અતિચારાની આપની સમક્ષ આલોચના કરું? એમ ગુરુની અનુમતિ મેળવી જે જે ભૂલા, જેવા જેવા ભાવથી થઈ હાય તેવા તેવા ભાવને જણાવવા પૂર્વક નિખાલસપણે ગુરુની સમક્ષ તે પ્રગટ રૂપમાં જણાવાય છે. એથી વિધિપૂર્વક ભૂલાને કબૂલ કરતા આત્મા તે પાપેામાંથી છૂટી જાય છે. જેમ સ્નાન કરવાથી શરીરને મેલ જાય તેમ આ સૂત્રથી આત્મસ્નાન થાય છે, કમેલ દૂર થાય છે. બે પ્રતિક્રમણામાં આઠ વાર આવું સ્નાન કરવાથી આત્માની મલિનતા દૂર થતી જાય છે અને ઉત્તરાત્તર ચારિત્રના અધ્યવસાયે શુદ્ધ થતા ( વધતા ) ૨હે છે. ભૂલ થવી એ મેાહાદિ અશુભ કર્મોનુ પરિણામ હાવાથી દુષ્કર નથી, કિન્તુ ભુલને પશ્ચાત્તાપપૂર્વક નિર્મળ ચિત્તે એકરાર કરવું તે અતિ દુષ્કર છે. એ કામ આ સૂત્રના આલંબનથી આત્મા કરી શકે છે. માટે તેનું વારંવાર ચિ ંતન-મનન કરીને શુદ્ધ થનારા જીવ પરંપરાએ નિરતિચાર ચારિત્રના આરાધક બને છે. ૪. રાત્રિક-દૈવસિક અતિચારાને ચિંતવવાની ગાથા “સચળામળન્નવાળું, ચેય-ન—À(સ)ન્ન-હ્રાય—3ચત્તે । સમિતી(ફ) માવળા મુત્તી, વિતરૢાયરળમિ બન્ને શા’’ ( આવ॰ નિયુ૦ ૧૩૪૮ ), અથ—શયન, આસન, આહાર-પાણી, ચૈત્ય, સાધુ, વસતિ, માત્રુ, સ્થંડિલ, સમિતિ, ભાવના અને ગુપ્તિ એ વિષયમાં જે જે વિપરીત (અાગ્ય) આચરણ કર્યું... હાય તે તે અતિચાર જાણવા (૧). વિવેચન—શયન=સ થારા, વગેરે અવિધિએ કરવાથી, આસન =પાટ-પાટલા વિગેરે વિધિએ ( પૂજ્યા–પ્રમાર્યાં વિના ) લેવા, મૂકવા