________________
ચાર ભાષાના ૪૨ ભેદો
૨૯૫ મૂકવાથી હજાર વગેરે. અથવા પાષણાદિની સ્થાપેલી મૂર્તિ ચિત્ર વગેરેમાં “અરિહંત” વગેરે તે તે વ્યક્તિને માનવી તે. ૪. નામસત્ય-નામમાત્રથી સત્ય; જેમ કે કુળની વૃદ્ધિ નહિ કરવા છતાં કેઈ વ્યક્તિનું નામ કુલવર્ધન રાખ્યું હેય તે તેને નામમાત્રથી “કુલવર્ધન માને . પ. રૂપસત્ય-રૂપની અપેક્ષાએ સત્ય; જેમ કે દંભથી કેઈએ સાધુવેષ પહેર્યો હોય તે તેના તે વેષ (રૂપ)થી તેને સાધુ કહે છે. ૬. પ્રતીત્યસત્ય-અન્ય વસ્તુને આશ્રિને સત્ય જેમ કે અનામિકા અંગુલીને કનિષ્ઠાની અપેક્ષાએ લાંબી અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી કહેવી. ૭. વ્યવહાર સત્યલેકવ્યવહારથી સત્ય; જેમ કે પર્વત ઉપર ઘાસ કે ઝાડ બળતાં હોય છતાં લોકોમાં બેલાય છે કે પર્વત બળે છે; પાણી ગળવા છતાં બોલાય કે પાત્ર ગળે છેપેટ હોવા છતાં કેઈ ગર્ભ ધારણ ન કરે તેવી સ્ત્રીને “અનુદરા –પેટ વગરની કહેવી ઈત્યાદિ. આવું વ્યવહારથી સાધુ પણ બેલે તે તે વ્યવહારસત્ય સમજવું. ૮ભાવસલ્ય-વર્ણ વગેરે તે તે ભાવની ઉત્કટતાની અપેક્ષાએ બેલાતું વચન; જેમ કે પાંચે વર્ષો હોવા છતાં ઉજજવળ વર્ણ ઉત્કટ હોવાથી શંખને ઉજજવળ કહે; પાંચે વર્ણવાળા ભમરામાં કાળા વર્ણની ઉત્કટતા હોવાથી કાળો કહે ઈત્યાદિ. ૯. ગસત્યઅન્ય વસ્તુ વગેરેના વેગની અપેક્ષાએ તે તે પ્રકારે બેલિવું તે જેમ કે કઈ હંમેશાં છત્ર ધારણ કરતે હેવાથી કદાચિત છત્ર ન હોય ત્યારે પણ તેને છત્રવાળે કહે, મંત્રી આદિ પદ છોડી દેવા છતાં તેને મંત્રી તરીકે ઓળખવે ઈત્યાદિ.