________________
- શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ પચાસ ભાંગી અને તેને ત્રણ કાળથી ગણતાં એકસે. સુડતાલીસમાં (છેલ્લા) ભાગે થતું આ પચ્ચક્ખાણ ઉત્કૃષ્ટ છે.
એને યથાયોગ્ય સમજી પાલન કરનાર આત્મા પરંપરાએ સર્વ સુખોને સ્થાનરૂપ મોક્ષને પામે જ છે.
૩. ઇચ્છામિ ઠામિત્ર इच्छामि ठामि काउस्सग्गं, जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, दुज्झाओ दुविचिंतिओ, अणायारो अणिच्छिવડ્યો તમનપા , ના, હંસ, ચરિત્તે, સુખ, સામા, तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हं महव्वयाणं, छण्हं जीवनिकायाणं, सत्तण्हं पिंडेसणाणं, अठण्हं पवयणमाऊणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे समणधम्मे, समणाणं जोगाणं जं खंडिअंजं विराहिअं तस्स मिच्छा मि दुक्कडं ॥
અથ–હું કાયોત્સર્ગ કરવા ઈચ્છું છું, (શા માટે ?) જે મેં દેવસિક અતિચાર કર્યા (તેની શુદ્ધિ માટે). અતિચારેને (સાધનભેદે જણાવે છે કે, કાયાથી, વચનથી અને મનથી કર્યો હોય, (તેને નિમિત્ત ભેદે જણાવે છે કે, તે ઉસૂત્ર(=આગમ)નું ઉલ્લંઘન કરવાથી, ઉન્માગ(આત્માના ક્ષાપશમિકભાવરૂપ) મેક્ષમાર્ગનું ઉલ્લંઘન કરવાથી, અર્થાત્ મહિના ઉદયરૂપ ઉન્માગને વશ થવાથી, અકથ્ય (=ચરણ-કરણરૂપ સાધુના ક૫)નું ઉલ્લંઘન કરવાથી, અને અકરણ (=સામાન્યતયા અકાય)ને કરવાથી.