________________
૬૦ ૧૦ સૂની સત્તર ગાથા
૨૧૭
વળîષ ઇત્યાદ્રિ જેએ પાતાને પ્રાપ્ત નહિ થયેલાં એવાં વસ્ત્રો, ગધ-દ્રબ્યા, અલકારા (આભરણા), સીએ (ના ભાગેા), પલંગ, પથારી વગેરે શયના અને ઉપલક્ષણથી આસના વગેરેને ભાગવતા નથી, તે (સુબન્ધુની જેમ)
‘ત્યાગી’ કહી શકાતા નથી. (૭)
ને તે ઇત્યાદ્રિ-કિન્તુ જેને સુંદર અને પ્રિય (ઇષ્ટ) એવા શબ્દાદિ ભાગા મલ્યા છે, છતાં અનેક શુભ ભાવનાઓના અને તેને તજે છે (ભાગવતા નથી), તે જ (ભરત ચક્રવતી વગેરેની જેમ) ત્યાગી કહેવાય છે. (૮)
( અહીં એ શંકા થાય કે મળેલા ભાગેા તજે તે જ ત્યાગી કહેવાય, તેા જે ધન વગરના ક્રમક વગેરે દીક્ષિત થયા તે ત્યાગી નહિ કહેવાય, તેનુ શું? ત્યાં સમજવુ... È, દિવમાં રિદ્ર પણ દીક્ષા લેનારેટ ક્રોડ ક્રોડ રત્નાની કિંમતનાં અગ્નિ, સચિત્ત જળ અને સ્ત્રીના સ્પ એ ત્રણે રત્ના તેા છેાડે જ છે, માટે તે ત્યાગી છે. એ ત્રણેની ક્રોડ ક્રોડ રત્ન જેટલી કિંમત છે એમ મત્રીશ્વર અભયકુમારે રાજગૃહીની પ્રજામાં પુરવાર કરી આપ્યું હતું તે પ્રસિદ્ધ છે. લેાકાને ત્રણ ક્રેડ રત્નાના ત્રણ ઢગલા આપવાનું કહેવા છતાં કાઈ પણ અગ્નિના, ચિત્ત જળના અને સ્ત્રીના ત્યાગ કરવા તૈયાર થયુ નહિ, એથી સિદ્ધ થયું કે ત્રણ ક્રેડ રત્ના કરતાં પણ અગ્નિ આદિની કિ`મત ગૃહસ્થને વધારે છે, એવી જીવનમાં જરૂરી વસ્તુઓને! ત્યાગ કરનાર દીક્ષિત મહાત્યાગી છે જ, અને તેથી તેને ત્યાગી કહેવા એ જરાય અસંગત નથી.)
‘સમારૂં પેહારૂં' ઇત્યાદ્વિ-‘સમાપેદા’ એટલે સ્વ-પરમાં સમાન ષ્ટિથી જોતા અર્થાત્ ગુરુના ઉપદેશથી સચમયેાગમાં વવા છતાં પણ સાધુને કાઈ તથાવિધ કર્માદય (વેદાય)