________________
દઢ વૈર સૂવાની સત્તર ગાથા
૨૧૫ આહારાદિ પિંડ શુદ્ધ જઈએ, માટે તે કેવી રીતે લે તે જણાવવા માટે કહે છે કે–)
નદા–જેમ વૃક્ષેનાં પુપમાંથી ભમરે અલ્પ અ૫ રસ (મકરંદ) ચૂસે છે, છતાં પુષ્પને પીડા કરતો નથી અને પિતાને તૃપ્ત કરે છે. (૨)
v૦-એ રીતે આ લોકમાં જે સાધુએ તપસ્વી અને સંતોષી છે, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, તેઓ “પુપોમાંથી ભમરાઓ રસ લે છે તેમ” ગૃહસ્થ આપેલા પ્રાસુક આહાર વગેરેમાં એષણું (શુદ્ધિ)ની રક્ષા માટે રક્ત હોય છે અર્થાત્ દાતારને પીડા ન થાય તેમ ઘણાં ઘરોમાંથી અ૫ અ૯૫ પ્રાસુક આહાર ગ્રહણ કરવાની વૃત્તિવાળા હોય છે. (૩) :
વયં ૨૦–(તેઓ સદેવ એવું ધ્યાન કરે છે કે) જેમ ભમરાએ પોતાને માટે નહિ ઊગેલાં પુષ્પમાંથી રસ લે છે, તેમ અમે પણ “યથાકૃત” એટલે અમારે માટે કૃત નહિ, કારિત નહિ કે અનુમત નહિ એવા એટલે ગૃહસ્થ પિતાને માટે તૈયાર કરેલા પદાર્થો (અશનાદિ) રૂ૫ વૃત્તિ (આજીવિકા) મેળવીશું. તે પણ ભમરાઓ જેમ પુષ્પને પીડા ઉપજાવ્યા વિના અલ્પ અપ રસ ચૂસે છે, તેમ અમે પણ, કોઈ ગૃહસ્થની આજીવિકાને અને તેના મનને (ભાવને) કિલામણું ન થાય (ધકકો ન પહોંચે) તેમ, ગ્રહણ કરીશું. (૪).
(ઈને અપ્રીતિ કે અભાવ પેદા કરવો તે પણ (ભાવથી) હિંસા કહી છે, માટે અહિંસકવૃત્તિવાળા સાધુને કોઈ કારણે બીજાને માનસિક દુઃખ પણ ન થાય તેમ જીવવાનું હોય છે. સાધુ પ્રત્યે
વાની વિગત પુરી નહિ, કાવત