________________
૨૦૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સા
આઠેય કર્મીની નિર્જરા અને મેાક્ષ થાય એમ જણાવ્યું છે, તેા તે સત્ય જ છે, માત્ર તેવા વિશ્વાસ પ્રગટ કરી, તેવા પ્રણિધાનપૂર્વ॰ક એ ક્રિયા કરવી જોઈએ. એમ પ્રતિલેખના એક આત્મશુદ્ધિનુ (મેાક્ષનુ' ) પ્રધાન અંગ છે એ સિદ્ધ થાય છે.
પ્રતિલેખનામાં આરભટા, સ'મર્દા, મુશલી, (અસ્થાન સ્થાપના ), પ્રસ્ફોટના, વિક્ષિપ્તા અને વેદિકાબદ્ધા વગેરે દ્વાષા કહ્યા છે, તે આધ્વનિયુક્તિ, પ'ચવસ્તુક વગેરે ગ્રન્થાથી જાણી લેવા. વમાનમાં પ્રતિલેખનાના વિધિના ક્રમ આ પ્રમાણે છે—
સવારની પ્રતિલેખના—રાઇપ્રતિક્રમણ કર્યા પછી સૂર્યોદય પહેલાં દશ પડિલેહણા થાય તે ( સ્પષ્ટ અરુણાદયને પ્રકાશ થાય તે) વેળા પ્રથમ ઇરિ॰ પ્રતિક્રમી, ખમા ઈ, • ઇચ્છા૦ સક્રિ॰ ભગ૰ પડિલેહણ કરુ' ? ' કહી, પ્રથમ મુહપત્તિ પછી આઘા, આસન, કંદોરા અને ચાલપટ્ટોએ પાંચ વસ્તુ ડિલેવી ) પછી કિર૰ પડિ ‘ ઈચ્છકારી ભગ॰ પસાય કરી પડિલેહણા પડિલેહાવાજી' કહી આચાર્ય, સ્થાપનાજી, ગ્લાન, નવદીક્ષિત વગેરેની ઉપધિ પડિલેહી ખમા॰ દઈ ૮ ઇચ્છા॰ ઉપધિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ' કહી મુહપત્તિ ડિલેડ્ડી ખમા॰ ઈ ઈચ્છા૦ ‘ઉપધિ સદિસાહું? ઈચ્છ* *
* સાધુને ચેાલપટ્ટો-કંદોરા શરીર સાથે સંબંધ રાખે છે, માટે પાંચમાં તેની ગણતરી છે, અર્થાત્ શરીર ઉપર અવશ્ય રાખવાનાં વસ્ત્રોનું પ્રથમ પડિલેહણ કરવાનું સૂચન છે; તેના ઉપલક્ષણથી સાધ્વીને અવશ્ય પહેરવાને કંચુકે વગેરે પણ સમજી લેવાં. કારણ કે સાડા ડિલેહેલા અને કંચુક પડિલેહણ વિનાને પહેરી રાખવાથી પડિલેહેલા સાડાનુ પડિલેહણ નિષ્ફળ થાય વગેરે સમજવા યોગ્ય છે.