________________
માંડલોને વિધિ बारस बारस तिन्नि अ, काइअउच्चारकालभूमिओ। अंतो बाहिं अहिआसे, अणहिआसे पडिलेहा ।उ०माला ३७५।।
અર્થ—આર, બાર અને ત્રણ, અનુક્રમે લઘુનીતિ, વડી નીતિ અને કાલગ્રહણ માટે કુલ ૨૭ સ્થળનું પડિલેહણ (પ્રમાર્જન) કરે. તેમાં હાજત સહન થાય તે વસતિની બહારની અને સહન ન થાય ત્યારે અંદરની ભૂમિઓને ઉપયોગ કરે.
તેમાં લઘુનીતિ, વડી નીતિ પડિલેહતાં (માંડલાં કરતાં) નીચે પ્રમાણે તે તે સ્થાને પાઠ બોલવાને વિધિ છે–
૬ સંથારા પાસે વડીનીતિ–૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
લઘુનીતિ–૨. આઘાડે આસને પાસવણે અણહિયાસે.
વડીનીતિ–૩. આઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અણુહિયાસે.
લઘુનીતિ-૪. આઘાડે મઝે પાસવણે અણહિયાસે. વડીનીતિ-પ. આઘાડે ઘરે ઉચારે પાસવણે અણહિયાસે. લઘુનીતિ-૬. આઘાડે ઘરે પાસવણે અણહિયાસે. દ દ્વાર પાસે ઉપાશ્રયની અંદરના ભાગે
વડીનીતિ-૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે.