________________
૧૫૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથ
વગેરે દુ:ખાનુ નાશક થશે (એમ દરેક પદોમાં સમજવુ'). - વર્મક્ષયાય ’-જ્ઞાનાવરણ વગેરે કર્માનું ધાતક થશે. ‘ મોક્ષાય ’ -પરમકલ્યાણ (માક્ષ) કારક થશે. ‘નૈષિજામાય ’-અન્ય જન્મમાં સદ્ધર્મ ને પ્રાપ્ત કરાવશે. ‘ સંસારીન્નારાય ’-ભવભ્રમણથી પાર ઉતારશે. (અમેને ઉપર કહ્યા પ્રમાણે લાભ કરશે એમ તાત્પર્ય સમજવુ.) ‘કૃતિ ત્યા’-એ હેતુથી ‘૩વસંપથ વિધામિ –તેને અંગીકાર કરીને ( અર્થાત્ તે તે રીતે વાચના, પઠન, પૃચ્છા વગેરેથી આરાધ્યું તેની ઘણી અનુમાદના કરતા ) અમે (માસકલ્પ વગેરે સાધુના વિહારના નવ કલ્પ પ્રમાણે) વતી એ (રહીએ ) છીએ. અહીં ‘ ન ’ પદ્મ વાકયની શેશભા માટે અને ‘વિહરામિ’ જે એકવચનાન્ત છે તેને મહુવચનાન્ત ‘વિદામઃ ’-સમજવુ’. વળી—
"
अन्तः पक्षस्य यन्न वाचितं न पठितं न परिवर्तितं न पृष्टं નાનુપ્રેક્ષિતમ્ નાનુપાજિતમ્ ’–આ પખવાડિયામાં જે ભણાવ્યું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન ક્યું નહિ, પૂછ્યુ નહિ, અચિંતન કર્યું નહિ, અને એ રીતે યથાર્થ આરાધ્યું નહિ. ‘ તિ વહે ’–શારીરિક ( ઇન્દ્રિયાદિ પ્રાણાનુ' ) અળ હાવા છતાં, ‘ સતિ થીયેં’-આત્મામાં ઉત્સાહજન્ય અળ (વીય) હાવા છતાં, અને ‘સતિ પુરુષ પામે ’ પુરુષાભિમાનની સફળતારૂપ પરાક્રમ હોવા છતાં ( જે વાચનાદિથી આરાધ્યુ નહિ). ‘તાજોષવામઃ ’–તે અવાચનાદ્વિક પ્રમાદ કર્યો તેને ગુરુ મહારાજની સમક્ષ જણાવીએ છીએ, કબૂલ કરીએ છીએ ). ‘પ્રતિમામઃ ’-મિચ્છા મિ